Categories: હેલ્થ

રોજ દાંતની સફાઇ કરનારા લોકો પર થયો સર્વે, સામે આવી આ હેરાન કરી દેનારી વાત…

આપણને લાગે છે કે બાળકો જ દાંતોની સફાઇ કરવામાં બેદરકારી દાખવે છે. પરંતુ એવું નથી. એક સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે કે દર ત્રણમાંથી એક વ્યક્તિ બ્રશ કરવાનું ભુલી જાય છે. આ દાવો બ્રિટેનમાં થયેલા એક રિસર્ચમાં કરવામાં આવ્યો છે. આ રિસર્ચમાં સામે આવ્યું કે ઘણા લોકો એવા હતા જે પોતાના દાંત અને મોઢાની સફાઇને લઇને જાગૃત નથી. પોતાના દાંતોની સફાઇ માટે તેમને મહેનત કરવાની આદત નથી.

સર્વેમાં એ સામે આવ્યું કે દરેક દસ વ્યક્તિમાંથી એક વ્યક્તિ ચ્યુંગમ ચબાવીને પોતાના દાંતોની સપાઇ કરી રહ્યાં હતા. લગભગ 80 ટકા લોકો મોઢાની બિમારીથી પરેશાન છે. તેમ છતાં તેઓ પોતાના દાંતોની સફાઇને લઇને જાગૃત નથી. જે લોકો પોતાના દાંતોની સફાઇ કરતા નથી. તેમને કેવિટીઝ અને પેઠામાંથી લોહી નીકળવાની પરેશાની જેવી સમસ્યા તેમના દાંતોમાં થવા લાગી છે. સર્વેમાં સામેલ લગભગ 9 ટકા લોકોએ માન્યું કે મોઢું સ્વાસ્થ્યનો મહત્વનો ભાગ છે. તેની સાફ-સફાઇનું આપણે ધ્યાન રાખવું જોઇએ. મોઢાથી જોડાયેલી આ સમસ્યાઓ આ દિવસોમાં સામાન્ય બાબત થઇ ગઇ છે. વિશ્વમાં સૌથા વધારે લોકો આ બિમારીનો શિકાર છે.

સર્વેમાં સામે આવ્યું કે વિશ્વમાં મોટાભાગના લોકોને આ વાતની જાણકારી નહતી. કે પોતાના મોઢાની સફાઇ કેવી રીતે કરવી. મોઢાની સફાઇ માટે શું પ્રક્રિયા કરવી જોઇએ. તમને જણાવી દઇએ કે મોઢાની સફાઇનો મતલબ એ નથી હોતો કે તમે માત્ર પોતાના દાંતોની સફાઇ કરો. તેની સાથે તમારે પેઢા અને જીભ, ગાલની પણ સફાઇ કરવી જોઇએ.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021