Categories: હેલ્થ

લગ્ન બાદ આ કારણથી વધવા લાગે છે વજન, એટલે તમે પણ રાખજો આ વાતનું ખાસ ધ્યાન…

લગ્ન એ દરેક છોકરીના જીવનમાં અનેક પરિવર્તન લઈને આવે છે. સામજિક, માનસિક અને શારિરીક.લગ્ન બાદ સ્ત્રીના શરીરમાં ઘણા ફેરફાર થયા છે. ઘણી સ્ત્રીઓનું વજન લગ્ન બાદ વધવા લાગે છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે લગ્ન કર્યા પછી છોકરીઓમાં વજન વધવાનું શરૂ થઇ જાય છે અને સતત વધતા વજનને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આથી થોડા દિવસો પહેલા કરાયેલા એક રીસર્ચમાં લગ્નના 5 વર્ષમાં જ કપલનું લગભગ 82% વજન એટલે કે 5 થી 10 કિલો વધે છે. પરંતુ શું તમે ક્યારેય આ પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે ખરો?? આજે અમે તમને જણાવીશું કે લગ્ન પછી છોકરીઓનું વજન કેમ વધે છે.

હાર્મોન્સ ચેન્જ થવા

જ્યારે છોકરી લગ્ન જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે તે ઘણા ઈમોશનલ અને હાર્મોન્સ બદલાવોમાંથી પણ પસાર થાય છે. શરીરમાં શારીરિક પરિવર્તન પણ આવે છે અને લગ્નજીવનને ખુશ રાખવા માટે, જાતીય જીવનમાં સક્રિય રહેવું પણ વજન વધારવા માટે જવાબદાર છે

ગર્ભાવસ્થા

લગ્ન પછી ટૂંક સમયમાં જ યુગલો ફેમિલી આયોજન વિશે વિચારે છે અને ગર્ભાવસ્થા પછી છોકરીઓમાં વજન વધે છે અને પછી છોકરીઓ તેમના શરીરની યોગ્ય સંભાળ લેવામાં નિષ્ફળ જાય છે અને સ્થૂળતા વધવા લાગે છે.

જવાબદારીઓ :

લગ્ન પછી દરેક છોકરીની જવાબદારી વધી જાય છે અને તે પોતાને ફીટ રાખવામાં સમય આપી શક્તિ નથી જેના કારણે તેનું વજન વધે છે.

તણાવ મુક્ત

ઘણીવાર બને છે કે છોકરીઓ લગ્નને કારણે પરેશાન રહે છે અને વધારે ટેન્શન લેવાનું શરૂ કરે છે. પરંતુ લગ્ન પછી જ્યારે તે તેના જીવનસાથી સાથે શારીરિક સંબંધ બનાવે છે, ત્યારે તેને તમામ પ્રકારના તણાવથી છૂટકારો મળવા લાગે છે. અને તેથી જ તેના શરીરમાં પરિવર્તન જોવા મળે છે.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021