લવ લાઇફની પરેશાનીઓ દૂર કરવા માટે બેડરૂમમાં રાખો ફેંગશુઇની બટરફ્લાઇ

ઘણીવાર સ્થિતિ વધારે ખરાબ થઇ જાય છે. નાની-નાની ગેરસમજોના કારણે આવું થઇ શકે છે. કેટલાક સરળ ફેંગશુઇ ઉપાય કરી લવ લાઇફને પહેલાથી વધારે સારી બનાવી શકાય છે. આવી જ એક વસ્તુ છે ફેંગશુઇ બટરફ્લાઇ, જાણો તેની સાથે જોડાયેલી કેટલીક વાતો…

1. પ્રેમનો ભાવ વધારવા માટે બેડરૂમમાં ફેંગશુઇ બટરફ્લાઇનો ઉપયોગ કરી શકો છો. આ નીલા રંગના પથ્થરની બનેલી હોય છે.

2. જો લવ લાઇફને સારી બનાવવા ઉપયોગ કરવો છે. તો એકની જગ્યાએ આ પ્રકારના બે પતંગિયા રાખો. અને પછી જૂઓ કેવી રીતે તમારા સંબંધમાં મિઠાસ આવી જાય છે.

3. હકીકતમાં પતંગિયાની અન્મુક્ત ઉડાનનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે આ રચનાત્મકતા પર પણ સકારાત્મક અસર પાડે છે.

4. તેને બાળકોના અભ્યાસના રૂમમાં પણ રાખી શકો છો. અભ્યાસ ટેબલની સામેની દીવાલ પર તેને લગાવી શકો છો. તમે તેને ચિત્ર પોસ્ટર અથવા પેઇન્ટિંગના રૂપમાં પણ અજમાવી શકો છો.

5. તેને ગેઝેટ અથવા જ્વેલરીના રૂપમાં શરીર પર ધારણ કરી શકો છો.

6. તેને ઘરમાં એવા સ્થાન પર લગાવવી જોઇએ, જ્યાંથી આ સ્પષ્ટ રૂપથી નજર આવે એટલા માટે દરવાજાની પાછળ તેને ક્યારેય ન લગાવો.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021