લ્યો બોલો…એક રૂપિયાના સિક્કાએ આ વ્યક્તિને કરી દીધો માલામાલ, જો તમારી પાસે પણ આવા સિક્કા છે  તો, અમારી આ સ્ટોરી ખાસ વાંચો..

લ્યો બોલો…એક રૂપિયાના સિક્કાએ આ વ્યક્તિને કરી દીધો માલામાલ, જો તમારી પાસે પણ આવા સિક્કા છે તો, અમારી આ સ્ટોરી ખાસ વાંચો..

હાલ, મોટાભાગના લોકો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. લોકડાઉનના કારણે લોકોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે, ત્યારે આજે અમે તમારી એક વાત લઈને આવ્યાં છે. જેનાથી ઘરેબેઠા જ લાખો રૂપિયા કમાઈ શકો છો.

જી હા…તમે પણ ઘરે બેઠાં-બેઠાં લખપતિ બની શકો છો. એની માટે તમારે કોઈ ખાસ મહેનત કરવાની પણ જરૂર નથી. જો તમારી પાસે આ ખાસ રૂપિયાનો કિસ્સો છે તો તમે સરળાથી 10 લાખ રૂપિયા કમાઈ શકો છો. આ ખાસ સિક્કાની તસવીરને વેબસાઈટ પર અપલોડ કરવી પડશે. ત્યારબાદ આપના આ સિક્કાની બોલી લાગશે. પછી તમે ઈચ્છો તેને આ સિક્કો વેચી લાખો રૂપિયાના ધણી બની શકો છો. આવો તમારી પાસે કેવો એક રૂપિયાનો સિક્કો હોવો જોઈએ….

ઉલ્લેખનીય છે કે, 10 લાખ રૂપિયા કમાવા માટે તમારી પાસે 19મી સદીનો એક રૂપિયાનો સિલ્વર સિક્કો હોવો જોઈએ. જો તમારી પાસે પણ આ સિક્કો છે તો હવે તમે સરળતાથી 10 લાખ રૂપિયા કમાઈ શકો છો. આ સિક્કાને ઓક્શનમાં વેચીને તમે 10 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. આ ઉપરાંત તમે આ સિક્કાની બોલી દરમિયાન ભાવતાલ પણ કરી શકો છો.

Advertisement

કયા સિક્કાના મળશે લાખો રૂપિયા?

નોંધનીય છે કે, વર્ષ 1835નો એક રૂપિયાનો સિક્કો ખૂબ ખાસ છે. તેની પર એક તરફ ઈસ્ટ ઈન્ડિયા કંપની લખેલું છે. બીજી તરફ વિલિયમ કોઇન લખેલું છે અને તેમને ઇમેજ બનેલી છે. આ ચાંદીનો સિક્કો છે. જો આપની પાસે પણ આ સિક્કો છે તો તમે ઘરે બેઠા લખપતિ બની શકો છો.

આ સિક્કાની ખાસયિત છે કે, આ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો પહેલો એક રૂપિયાનો સિક્કો જે ચલણમાં આવ્યો હતો. આ સિક્કો તે સમયે તમામ સ્થળે માન્ય હતો. આ સમયે ભારતમાં લગભગ 550 રજવાડા હતા અને આ સિક્કો તમામ સ્થળે માન્ય હતો.

Advertisement

વધુ જાણકારી માટે https://www.indiamart.com/proddetail/rare-old-1-rupee-silver-coin-1835-22909537673.html પર વિઝિટ કરી શકો છો.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *