Categories: મનોરંજન

લ્યો બોલો, નેહા કક્કડે બે મહિનામાં જ આપી દીધી ખુશખબરી, લોકો રહી ગયા દંગ…

બોલીવુડની લોકપ્રિય સિંગર નેહા કક્કડ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ કે, તેણે લગ્નના બે જ મહિનામાં એવી ખબર આપી છે કે, સૌ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કારણ કે, કોઈને એવી અપેક્ષા નહોતી કે, નેહા આટલા જલ્દી ખુશખબરી આપશે.

નેહાની સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરમાં બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે. જેને જોઈને સૌ કોઈને નવાઈ લાગી રહી છે. તો કેટલાંક લોકો આ ખબરને મજાક સમજી રહ્યાં છે. તો ચલો જાણીએ શું હકીકત…

આપણે સૌ જાણીએ છીએ કે, સિંગરે ઓક્ટોબર મહિનામાં રોહનપ્રીત સાથે લગ્ન કર્યા. તે લગ્ન પછી બંનેએ દુબઈમાં હનીમૂન કર્યું હતું. તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ હતી.

સિંગર નેહા કક્કડ માતા બનવા જઈ રહી છે. રોહનપ્રીત સાથે લગ્ન કર્યા બાદ હવે સિંગરના જીવનમાં એક વધુ સારા સમાચાર મળ્યા છે. સોશ્યલ મીડિયા પર નેહાનો એક ફોટો વાયરલ થયો છે, જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ જોઇ શકાય છે.

નેહા અને રોહનપ્રીતની કેમિસ્ટ્રી જોઇને ચાહકો પણ તેમની પ્રશંસા કરી રહ્યા છે. હવે જ્યારે નેહા માતા બનવા જઇ રહી છે ત્યારે ચાહકો પણ તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

નોંધનીય છે કે, નેહા કક્કડ ઈન્ડિયન આઈડલના શૂટિંગમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તેની માતા બનવાની શોના શૂટિંગ પર કેવી અસર પડે છે, તે જોવાનું રહ્યું. હમણાં માટે, દરેક જણ આ દંપતીને અભિનંદન પાઠવી રહ્યું છે.

નેહા-રોહનપ્રીતની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો, રોહનપ્રીત મુજબ નેહુ વ્ય્યાને સોન્ગને શૂટ કરતી વખતે તેમની પહેલી મુલાકાત નેહા સાથે કરી હતી.

રોહનપ્રીતને નેહા કક્કર સાથે પહેલી નજરમાં પ્રેમમાં થયો હતો. તેઓ માને છે કે જે ગીત તેમણે શૂટ કર્યું હતું, તે તેમના જીવનની વાસ્તવિકતા બની ગઈ. જેથી આ ગીત તેમના માટે ખાસ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021