Categories: હેલ્થ

વધતી તોંદને ઓછી કરવા માટે કરો આ ચેયર એક્સરસાઈઝ, ઝડપથી શરીરની ચરબી થવા લાગશે દૂર…

માણસની તોંદ ફક્ત તેની પર્સનાલિટીને જ ખરાબ નથી કરતી., પણ સાથે-સાથે અનેક બીમારીઓને પણ નોતરે છે. વધારે પડતું ફાસ્ડ ફૂડ ખાવાથી અથવા તો વધારે ચરબીવાળો ખોરાક ખાવાથી તોંદ વધવા લાગે છે. આ સમસ્યાથી આજે મોટાભાગના પીડાઈ રહ્યાં છે. જેઓ તોંદને ઓછી કરવામાં માટે અનેક પ્રયત્નો કરે છે. પરંતુ અનેક પ્રયત્નો છતાં પણ તેમને સફળતા મળતી નથી. આજે અમે તમને અસરકાર ફોર્મૂલા બતાવવાના છે જેને અનુસરીને તમે ઝડપથી તોંદને ઓછી કરી શકો છો.

જો ઓફિસમાં કલાકો સુઘી કામ કર્યાં બાદ તમારી પાસે જીમ જવાનો સમય નથી રહેતો. તો તમે આ ફોર્મૂલાનો ઉપયોગ કરીને ઘરે બેઠાં જ તોંદને ઓછી કરી શકો છો. આજે અમે તમારી માટે આવી જ એક ખાસ એક્સાઈઝ લઈને આવ્યાં છે.

ફિટનેસ એક્સપર્ટ સુનૈના રેખીના જણાવ્યાનુસાર, જે ખુરશી પર બેસી તમે કલાકો સુધી ઓફિસનું કામ કરો છો. જેના કારણે તમારી તોંદ બહાર નીકળે છે. આજે અમે આ જ ખુરશીની એવી કસરત વિશે જણાવીશું જેનાથી તમે તમારી તોંદને ઓછી કરી શકો છો.

આ એક્સરસાઈઝ ફક્ત તમારી તોંદને ઓછી નથી કરતી પણ સાથે-સાથે મોટાબોલિબ્સને પણ દુરસ્ત કરે છે.

તમે શિફ્ટ પહેલા પણ સમય કાઢીને આ એક્સરસાઈઝ કરી શકો છો. અને જો તમે આ એક્સરસાઈઝ દરરોજ નથી કરી શકતાં તો તમે અઠવાડિયામાં અમુક દિવસ સુધી કરીને પણ તેનો ફાયદો મેળવી શકો છે. આવો નીચે આપેલા વીડિયો દ્વારા જાણીએ ખુરશી બેસીને થતી એક્સરસાઈઝના ફાયદા..

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021