Categories: દેશ

વરરાજાએ લગ્ન દરમિયાન કર્યું એવું ખરાબ કામ, એક્શન મૂડમાં આવી પોલીસે મોકલ્યો જેલ

દેશમાં જાહેર પ્રસંગમાં પણ ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. ત્યારે ફરી એક આવી જ ઘટના સામે આવી છે. પોતાના જ લગ્નમાં ફાયરિંગ કરનારા વરરાજાની પોલીસે ધરપકડ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે ઘોડા પર સવાર વરરાજાનો ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, તેને ધ્યાનમાં લઈ પોલીસ શોધખોણ કરી રહી હતી. જોકે એક દિવસ પહેલા મોડી સાંજે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

 

આ મામલો બાબરી થાણા વિસ્તારના ગોગવાન જલાલપુર ગામનો છે. બાબરી થાણા વિસ્તારનુ ગામ ગોગવાન જલાલપુરમાં બંટીનો દિકરો મોહિતના લગ્ન 22 ડિસેમ્બરે હતાં. લગ્ન દરમિયાન રિવાજ મુજબ, ઘોડે ચઢવા સમય વરરાજા મોહિતે ગેરકાયદેસર ખુશખુશાલ ફાયરિંગ કર્યું હતું.

 

વરરાજા મોહિતે આ ખુશખુશાલ ફાયરિંગ પોતાના ઘરે અને દુલ્હનના ઘરે પહોચવા પર કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો.

વીડિયોમાં આરોપી વરરાજા મોહિત હથિયાર હાથમાં લઈ ફાયરિંગ કરી રહ્યો હતો. સાથે જ તેને હવામાં ઉછળતા પણ જોયો હતો.

 

વરરાજાનો ખુશખુશાલ ફાયરિંગ કરી રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ એક્શન મૂડમાં આવી ગઈ. એસપીની સૂચનાઓ પર બાબરી થાણાની પોલીસે આરોપીને તેના ઘરેથી જ પકડી લીધો છે.

તમને જણાવી દઈએ કે લગ્નમાં ખુશખુશાલ ફાયરિંગ પર પ્રતિબંધ છે, કારણ કે લગ્ન પ્રસંગમાં અનેક દુર્ઘટનાઓ બની ગઈ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021