વહુએ ખોલ્યા સાસરિયાના બધા રાઝ, કહ્યું મારા પતિ મારી સાસૂના આડા સંબંધનું.. કિસ્સો સાંભળી ગુસ્સો આવશે

વહુએ ખોલ્યા સાસરિયાના બધા રાઝ, કહ્યું મારા પતિ મારી સાસૂના આડા સંબંધનું.. કિસ્સો સાંભળી ગુસ્સો આવશે

લગ્ન પછી પણ ગેરકાયદેસર સંબંધ રાખવા એ એક ખરાબ વાત છે. પરંતુ હજી પણ આવા કેસની સુનાવણી ચાલુ જ છે. એવું નથી કે આ વાત આજથી ચાલી રહી છે. જુના દિવસોમાં પણ ગેરકાયદેસર સંબંધો જાળવવામાં આવતા હતા. આ કિસ્સો અમદાવાદનો. અહીં એક મહિલાએ એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો અને કહ્યું કે મારા પતિ મારી સાસુના આડા (નાજાઈશ) સંબંધનું પરિણામ છે.

હકીકતમાં, અમદાવાદ મહિલા પોલીસ મથકે આવેલી પત્નીએ સાસરિયાઓની ત્રાસ સાથે તેના ઘણા અંગત રહસ્યો ખોલ્યા હતા. મહિલાએ કહ્યું કે મારા લગ્ન જાન્યુઆરી 2018માં થયાં હતાં. મારી સાસુએ થોડાક દિવસોમાં તેના ગેરકાયદેસર સંબંધો જાહેર કર્યા હતા. તેણે મને કહ્યું કે મારો પતિ, એટલે કે તેનો પુત્ર, તેના નાજાઈશ સંબંધથી જન્મોલો છે. તે મારા સાસુ અને તેના પ્રેમીના પ્રેમથી જન્મેલો છે.

આ પ્રેમી મારા સાસરાનો એક મિત્ર છે, જે હંમેશાં ઘરે મળવા આવતો હતો. મહિલાએ વધુમાં માહિતી આપી હતી કે મારી સાસુ અને તેના બોયફ્રેન્ડ ગમે ત્યારે દારૂની પાર્ટી કરે છે. મહિલાની એક બાળકી પણ છે, જેની સામે તેનો પતિ અને સાસુ દારૂની પાર્ટી કરે છે. એટલું જ નહીં લગ્ન બાદ સાસરિયાંઓએ મહિલાનાં લિંગનું પણ પરિક્ષણ કર્યું હતું. જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો.

Advertisement

મહિલાનો આક્ષેપ પણ છે કે તેના સાસરિયાઓ દરરોજ મારી પાસેથી દહેજની માંગણી કરતા રહે છે. તે મને મેણા મારે છે કે તારા પરિવારે દહેજમાં કંઇ જ આપ્યું નથી. તે ઇચ્છે છે કે મારા પિતાએ તેનું ઘર મારા નામે રાખી દે. હું વારંવાર મારા પિયરમાં છોડવાની ધમકી પણ આપે છે.

હાલમાં, મહિલા તેના માતા-પિતાના ઘરે રહે છે. જ્યારે તેના બાળકીને તેનો પતિ સાથે લઈને જતો રહ્યો છે. હવે તેની સાસુ, તેનો પ્રેમી અને મહિલાનો પતિ ત્રણેય છોકરીની સામે દારૂ પીવે છે. પોલીસની પણ મહિલાની આ ફરિયાદ સાંભળીને આશ્ચર્યચકીત થઈ ગઈ છે. પોલીસે મહિલાને આશ્વાસન આપ્યું છે કે, તે આરોપીઓ સામે યોગ્ય અને કડક કાર્યવાહી કરશે.

આજ આપણે 21મી સદીમાં પહોંચી ગયા છે. પરંતુ દરેજ પ્રથાના કેસ વારંવાર આવતા રહે છે. દહેજને લઈને સરકાર અનેક કડક નિયમો પણ બનાવી ચૂકી છે. પરંતુ રિયલ લાઈફમાં અનેક લોકો આજે પણ લગ્નમાં મોટું કહેજ લે છે. ત્યારે આ સમગ્ર કેસમાં તમારું શું માનવું છે તે ચોક્કસથી જણાવજો.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *