Categories: દુનિયા

વિશ્વની સૌથી મોંઘી કેક, આટલી કિંમતમાં ખરીદી શકાય છે અનેક કારો

સમગ્ર વિશ્વમાં અનેક લોકો એવા હોય છે જે પોતાના અદ્દભૂત કામના કારણે ઓળખાય છે. આ લોકો હંમેશા કઈક હટકે કરવાનું વિચારતા હોય છે. તેના દ્વારા કરવામાં આવેલા કામની પણ ચર્ચા વિશ્વભરમાં થાય છે. તમે ઘણી બર્થ પાર્ટીમાં ગયાં તો હશે અને તમે દરેક પાર્ટીમાં અલગ અલગ કેક પણ જોયા હશે. ત્યારે આજે અમે તમને જે કેક અંગે જણાવીશું, તે વિશ્વનો સૌથી મોંઘા કેક છે.

માહિતી મુજબ, આ કેકની કિંમત કરોડો રૂપિયા જણાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર આ અનોખા કેકની તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે.

જોઈને કોઈ પણ છેતરાય શકે છે
એક રિપોર્ટ મુજબ, આ અનોખા કેકને દુબઈની સેલિબ્રિટી કેક ડિઝાઈનર ડેબી વિંઘમે તૈયાર કરી છે. સૌથી ખાસ વાત એ છે કે આ કેક ચોક્કસપણે એક યુવતી દેખાય છે. તેને જોઈ કોઈ પણ છેતરાય જશો. તેને તૈયાર કરવામાં ઘણો સમય લાગ્યો છે. એટલું જ નહી તેમાં ઘણી મોંઘી વસ્તુનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઘણી મોંઘી વસ્તુનો ઉપયોગ
આ અદ્દભૂત કેકને તૈયાર કરવામાં 10થી વધું દિવસનો સમય લાગ્યો છે. તેમને આ જાણીને હેરાની થશે કે તેમાં 1000 અસલી મોતી, 5000 ફૂલ, 1000 ઈંડા અને 20 કિલો ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જણાવવામાં આવે છે આ કેકનું વજન લગભગ 100 કિલોનું છે.

કેકની કિંમતમાં ખરીદી શકાય છે ઘણી કાર
આ કેક બનાવ્યાં સાથે જ ડેબી વિંઘમનું નામ વિશ્વનો સૌથી મોંઘી કેક બનાવવાનો રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. તેની કિંમત એક કરોડ રૂપિયાથી વધું બતાવવામાં આવે છે. એક અન્ય ખાસ વાત એ છે કે આ કેકની કિંમતમાં અનેક કાર ખરીદી શકાય છે. આ કેકને આ વર્ષની શરૂઆતમાં દુબઈ વર્લ્ડ સેન્ટરમાં થયેલા એક બ્રાઈડલ શોકેસમાં મુકરવામાં આવ્યો હતો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021