Categories: ભક્તિ

વિષ્ણુ પુરાણ : આ 5 કામમાં વધું સમય ન લગાવવો જોઈએ, નહી તો મળી શકે છે ખરાબ પરિણામ

શ્રેષ્ઠ જીવન માટે વિષ્ણુ પુરાણમાં એવી વાતો જણાવી છે, જેનું ધ્યાન રાખવા પર અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો આ વાતનું ધ્યાન નથી રાખતા, તે આરોગ્યને લગતી પરેશાનીઓનો પણ સામનો કરે છે. અહીં જાણો વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવેલી 5 એવા કામ જે તાત્કાલિક પૂર્ણ કરવા જોઈએ. આ કામોમાં સમય વધું ન લગાવવો જોઈએ.

 

1. સ્નાન કરવું
સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે લાભદાયી છે, પણ વધું સમય સુધી સ્નાન કરવા પર આરોગ્યને લગતા નુકસાન થઈ શકે છે. શરદી-ખાંસી, તાવ આવી શકે છે. ન્હાવાનું કામ જેટલું બની શકે તેટલું વહેલુ પતાવવું જોઈએ. સવારે-સવારે સ્નાન કરવું શ્રેષ્ટ ગણાય છે અને સવારના સમય વાતાવરણમાં ઠંડક હોય છે. આવા સમયમાં વધું સમય સુધી પાણીમાં રહેવાથી આપણે બીમાર પડી શકીએ.

 

2. ઉંઘવું
સારૂ આરોગ્ય અને લાંબી ઉંમર માટે રોજ પૂરતી ઉંઘ લેવી જોઈએ. સુવાનો સમય થોડો વધું અને ઓછો થવા પર સ્વાસ્થ્ય બગડી શકે છે, વજન વધી શકે છે. અનેક લોકો સાથે સમસ્યા હોય છે તેને તુંરત નિંદર નથી આવતી, કરવટ બદલતા રહે છે અને પછી મોડી રાત્રે ઉંઘ આવે છે. ઉંઘવામાં પણ વધું સમય લેવા ન જોઈએ.

 

3. જાગવું
મોડી રાત સુધી જાગવાથી સ્વાસ્થ્ય લગતી તકલીફ વધી શકે છે. એટલા માટે કહેવામાં આવે છે કે યોગ્ય સમય પર સુઈ જવું જોઈએ. જેથી પૂરતી ઉંઘ થઈ શકે અને આપણે સવારે યોગ્ય સમય પર ઉઠી પણ શકીએ.

 

4. મૈથુન
સ્ત્રી-પુરૂષે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સંબંધ બનાવવામાં વધું સમય ન લગાવો. આ કામમાં અતિ વધું સમય લગાવવાથી શરીર નબળું પડી જાય છે. બંને ને સ્વાસ્થ્ય લગતી અનેક પરેશાનીઓનો સામનો કરવી પડી શકે છે.

 

5. વ્યાયામ કરવું
વ્યાયામથી શરીર મજબૂત રહે છે, શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, સિઝનની બીમારીઓથી રક્ષણ થાય છે, પણ વ્યાયામમાં ખૂબ વધું સમય ન લેવો જોઈએ. વધું સમય સુધી વ્યાયામ કરવાથી થાક લાગે છે, શરીરમાં પીડા થઈ શકે છે. અંતે વ્યાયામ એટલા સમય જ કરવું જોઈએ, જેટલું આપણું શરીર સહન કરી શકે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021