Categories: રાશિ

શનિ દેવ ક્યારે આપે છે શુભ અશુભના ફળ, જાણો અહીં…

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શનિદેવને ન્યાયના દેવતા ગણવામાં આવે છે. તો રાશિમાં તેમનું હોવું એ દંડનું કારણ માનવામાં આવે છે.શનિ કર્મના આધારે દંડ આપે છે. જેથી સૌ કોઈ શનિનું નામ સાંભળીને ભયભીત થઈ જાય છે. જાણકારો અનુસાર, શનિ તમારા કર્મોના આધારે સજા આપે છે.

જ્યોતિષોના જણાવ્યાનુસાર, શનિદેવનો દંડ લોકો રાજાને પણ રંક બનાવી દે છે. પરંતુ જો તમે સારા કર્મ કરો છો તો, તે પ્રસન્ન થઈને રંકને પણ રાજા બનાવી દે છે. હકીકતમાં શનિના દંડનું કારણ માનવામાં આવે છે. જેના આધારે શનિને શુભ અને અશુભ ફળ પ્રદાન કરે છે. એવામાં કોઈ રાશિ પર સાઢેસાતી આવે છે. એવામાં રાશિજાતકોમાં એ જાણવાની ઈચ્છા વધી જાય છે કે, તેમના પરની સાઢેસાતીનો ક્યારે સારો પ્રભાવ પડશે અને ક્યારે તેનો દુષ્પ્રભાવ પડશે.

પરંતુ શું તમે જાણો છો કે, શનિની સાઢેસાતીનો પ્રારંભ થવું અથવા શનિની ઢૈયાનું લાગવું એ નુકસાનકારક માનવામાં આવે છે. જ્યારે શનિની મહાદશા અથવા અંતર્દશા ચાલી રહી છે. જન્માક્ષરમાં જો ખરાબ ભાવનું સૂચક હોય અથવા ખરાબ ભાવ ન હોય, કે પછી અંતર્દશા નથી ચાલી રહી તો, શનિ અશુભ હોતો નથી. એટલે કે, શનિ ફક્ત જુએ કે, કોણ અનુચિત કાર્ય અને પાપ કરે છે. બધાને પોતાની દશા- અંતર્દશામાં અથવા સાઢેસાતી દરમિયાન તેને કર્મનું ફળ આપે છે.

  1. વ્યક્તિની કઈ દશા-અંતર્દશા ચાલી રહી છે.
  2. જે ગ્રહની દશા-અંતર્દશા ચાલી રહી હોય, તે કુંડળીના ક્યાં સ્થિત છે.
  3. શનિ કયા ભાવના સ્વામી છે.
  4. શનિ કઈ રાશિમાં ગોચર કરી રહ્યા છે.
  5. .શનિની કઈ દ્રષ્ટિ તેના તે ભાવ પર સ્વામી ગ્રહ પર પડે છે.જ્યાં દૃષ્ટિની તે દશા અથા અંતર્દશાના મળવાથી ફળને પ્રભાવિત કરે છે.
  6. ચંદ્રમાનો ગોચર ક્યાં છે. જન્માક્ષરમાં ચંદ્રમા ક્યા ભાવના સ્વામી છે.
  7. ચંદ્રમા કુંડળીમાં શુભ ભાવ સાથે સંબંધ રાખે છે. અથવા અશુભ ભાવની સાથે રાખે છે.
  8. જન્મકુંડળીમાં ચંદ્રમા કઈરાશિમાં ચે, રાશિમાં શરુમા અથવા મધ્યમાં તં કઈ સ્થિતિમાં છે તે જોવું ખૂબ જરૂરી છે.

કુંડળીમાં આ બધી વસ્તુઓથી જાણવા મળે છે કે, શનિ તમારા માટે કેટલો શુભ રહેશે અને કેટલો અશુભ. વર્તમાનમાં શનિથી શું લાભ થઈ રહ્યો છે અથવા આગળ શનિથી કેટલું નુકસાન પહોંચશે આ તમામ વાતો જાણી શકાય છે.

આ સિવાય જાણકારોનુસાર, શનિ બ્રહ્મજ્ઞાનનો પણ કરાક છે. આ ન્યાયનો સ્વામિ છે. કોઈ પણ જગ્યાએ શુષ્ક અને સ્વાદહીન કરી દેવો તે શનિનો આ ગુણ છે. શનિનો બુધ સાથે સંબંધ હોવાથી આ જાતકથી કોઈ છેતરપીંડી અવશ્ય કરાવે છે. શનિ,મંગળ,રાહુ અને સૂર્ય યુતિ અને અષ્ટમેશથી સંબંધ પર મારકેશનું રૂપ બનાવે છે.

ભાવોનુસાર શનિની અસર…
ચતુર્થભાવમાં શનિ હોય તો જાતક વધુ જૂના મકાનમાં રહેશે, જો તેઓ નવું મકાન ખરીદશે તો પણ તે રહી શકશે નહીં. જ્યાં શુક્રની દશા-અંતર્દશામાં કોઈ બીજી મહિલાથી ધન અપાવે છે. કોઈ નવું વાહન ખરીદી શકશે. જો ખરીદી લીધું હશે તો પણ તે વધુ સમય સુધી રહી શકશે નહીં, એવામાં આ જાતક પાસે માતાનું સુખ પર રહેશે નહીં.

પંચમના શનિ સંતાન કષ્ટ, કુટિલ, દિવાળિના યોગ બનાવે છે. છઠ્ઠો ભાવ શનિને હઠી, નિરોગી, શત્રુઓ પર અજય, પશુ, જમીન- સંપત્તિ મળે છે. સપ્તમમાં શનિ હોવાથી જાતક ઝઘડાખોર , રોગી, સમાજથી તિરસ્કૃચ, સ્વંય વ્યાભિચાી, સ્ત્રી પણ વ્યાભિચારિણી થઈ જાય છે.

અષ્ટમાં શનિ ધનનો નાશ, શનિ-મંગળની યુતિ પર ગુપ્ત રોગ થવાની સંભાવના બની રહે છે. નવમમાં શનિ ઉચ્ચ હોવાથી જાતક સંન્યાસી દેવતુલ્ય હોય છે. બળહીન શનિ પિતાના માટે અરિષ્ટ હોય છે. શુભ શનિની દશા -અંતર્દશામાં રાજસત્તાથી પણ લક્ષ્મી પ્રાપ્ત થાય છે

દશમેસમાં શનિ પોતાના અવાંશમાં અથયા શનિના નવાંશમાં હોય તો લક્ષ્મી યોગ બને છે. શનિ વૃષભ લગ્નમાં નવમેશ અથવા દશમેશ હોય છે. અને ત્યાં દશમ અથવા એકાદશમાં હોય તો પૂર્ણ લક્ષ્મીનો યોગ બને છે.

શનિની યુતિનો પ્રભાવ

શનિ શુક્રની યુતિ ચતુર્થમાં હોવાથી જાતકને મિત્રો અને સ્ત્રીઓ પાસેથી ધનપ્રાપ્તિ થાય છે. ત્યાં જ યુતિ જો દશમમાં હોય તો વૈભવશાળી અથવા રાજા સમાન હોય છે.

જો શનિ ગુરુની યુતિ હોય તો એક બીજાને બૃહસ્પ્તિના પ્રભાવને લે છે. એટલે કે, શનિ પર બૃહસ્પતિતનો પ્રભાવનો પ્રભાવમાં આવે છે.
જો શનિની દ્રષ્ટિ ચંદ્ર પર હોય કે ચંદ્રની દ્રષ્ટિ શનિ પર હોય બંને ભેગા લગ્નમાં હોય તો ઉચ્ચકોટિનો તપસ્વી અથવા મહાન સંત, ધર્મ પ્રચારક હોય છે.

મેષ લગ્ન અથવા મેષ રાશિમાં હોય તો મષ, મિથુન, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધનુ, મીનનો શનિની જન્મકુંડળીમાં હોય તો જાતકને કોઈ ખાસ વિષય પર મહારત હાંસલ હોય છે.

જ્યાં સાઢેસાતી દરમિયાન કોઈ જાતની જન્મકુંડળીમાં ચંદ્રમાં પૂર્ણ બળવાન હોય તો , ઉચ્ચ વૃષભ રાસિમાં હોય તો સ્વરાશિ હોય તો શનિનો શુભ પ્રભાવો ચંદ્રમા ખૂબ ઓછો કરરે છે. ચંદ્રમાને નિર્બળ હોવાથી અથવા શત્રુી રાશિ કે નીચસ્થ રાશિ વૃશ્ચિક હોવાથી શનિની અશુભતામાં વૃદ્ધિ કરે છે. જેનાથી જાતકને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને જાતક માનસિક તણાવમાં રહે છે.

.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021