શરીરના આ ભાગમાં મહિલાઓને ન હોવા જોઇએ વાળ, નહીં તો મનાઇ છે અશુભ…

મહિલાઓના શરીર પર વાળ ઓછા હોય છે. જ્યારે પુરૂષોના શરીર પર વાળ વધારે હોય છે. આપણ તમામ લોકો જાણીએ છીએ કે જે મહિલાઓના વાળ લાંબા અને જાડા હોય તે મહિલાઓ ભાગ્યશાળી હોય છે. અને જે મહિલાઓની પાંપણમાં વાળ કાળા હોય છે તે મહિલાને પણ ઘણી ભાગ્યશાળી માનવામાં આવે છે.

આ જગ્યા પર ન હોવા જોઇએ વાળા
મહિલાઓના શરીરમાં કેટલાક અંગો એવા પણ હોય છે, જ્યાં વાળનું હોવું અશુભ માનવામાં આવે છે. જે મહિલાઓના હાથ પર વાળ વધારે હોય છે. તે મહિલાઓ ઘણી ગુસ્સાવાળી હોય છે. અને તે નાની નાની વાતોમાં બીજા લોકો પર ઝઘડો કરે છે.

પુરૂષ માટે હોય છે શુભ
જ્યારે જે પુરૂષના હાથ પર વધારે વાળ હોય છે. તે પુરૂષ શુભ માનવામાં આવે છે. આ પુરૂષની બુદ્ધિ તેજ અને વધારે જ્ઞાની હોય છે. જ્યારે જે પુરૂષના હાથમાં ઓછા વાળ કે બિલકુલ વાળ હોતા નથી, તે પુરૂષ મતલબી હોય છે. આ બીજા વ્યક્તિને પરેશાન કરતા રહે છે. અને કોઇપણ વ્યક્તિને ખુશ જોવા મગતા નથી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021