Categories: હેલ્થ

શિયાળા માં મસાલા ચા પીવાના છે અનેક ફાયદા, એકવાર ચોક્કસ જાણી લેજો

વહેલી પરોઢે સૌ કોઈ ચા પીતા હોય છે અને ચા ની ચુસ્કી વગર દિવસ સાવ અધૂરો ગણાય છે. નોકરીના કામ વચ્ચે ચા વ્યક્તિના મગજને તરોતાજું રાખે છે. પહેલાના જમાનામાં લોકો દૂધવાળી ચા અને બ્લેક ટી પીતા હતાં, પણ સમયની સાથે ચા અનેક પ્રકારની બનતી ગઈ. આપણી પારંપરિક ચા માં કેટલાક મસાલા મિક્સ કરવાથી તે અન્ય ચાની સરખામણીમાં વધારે લાભદાયી સાબિત થઈ શકે છે. જાણો પારંપરિક મસાલા ચા પીવાથી સ્વાસ્થ્યને શું ફાયદા પહોચી શકે છે.

 

શરદી-ઉધરસથી બચાવે
શિયાળામાં શરદી-ઉધરસ હાલતા-ચાલતા લોકોને થઈ જતી હોય છે. મસાલ ચા માં રહેલા એન્ટી ઓક્સિડેન્ટસ અને ફાઈટોકેમિકલ ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આદુ રોગ સામે લડવાની ક્ષમતા માટે લાભદાયી હોય છે. શરદી હોવા પર મસાલા ચા ગરમ રાખવામાં મદદરૂપ થાય છે.

 

થાકને દૂર કરે છે
દિવસભર કામ કરવાથી થાકી લાગ્યો છે તો એક કપ મસાલા ચા થી થાક ઉતરી જાય છે. તેમાં રહેલા ટૈનિન શરીરને રાહત આપવાની સાથે તેને ફરીથી સામાન્ય કરવામાં મદદ કરે છે.

 

ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે
આ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકે છે. આ સાથે જ થોડાક સમય માટે આ ખાંડ ખાવાની ઈચ્છાને પણ ઓછી કરે છે. આ ફાયદાઓ માટે બે કપ મધ્યમથી કડક ચાનું રોજ સેવન કરવું જોઈએ.

 

દુ:ખાવામાં આરામ આપે છે
મસાલા ચા માં નાંખવામાં આવતાં મસાલા શરીરમાં કોઈપણ પ્રકારના સોજાને ઘટાડવામાં અસરકારક હોય છે. આદુ અને લવિંગ તેમાં સૌથી મહત્વના છે. 15 મિનિટ સુધી પાણીમાં ઉકળવાના કારણે આ મસાલાના બધાં ગુણ પાણીમાં ભળી જાય છે. આ બંને મસાલા દુ:ખાવાથી છૂટકીરો અપાવશે.

 

અનિયમિત પીરિયડ્સ દૂર કરે
તજ અને આદુ પીરિડ્સમાં આવતા પહેલા સિન્ડ્રોમના કારણે થઈ રહેલા દુ:ખાવાને દૂર કરવા અને હોર્મોનમાં સંતુલન જાળવે છે. આ ગરમ પાણી બોટલથી સેક કરવામાં પણ આરામ ન મળે તો ચાની ચુસ્કી મદદ કરી શકે છે.

મસાલા ચા બનાવવા માટે
મસાલાની જરૂર હોય છે તે તમારા રસોડામાં હોય છે. જેમાં લવિંગ, ઇલાયચી, તુલસી અને ચા પત્તી

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021