શું કાળા મરીના સેવનથી દૂર થાય છે કોરોના, જાણો શું છે હકીકત

શું કાળા મરીના સેવનથી દૂર થાય છે કોરોના, જાણો શું છે હકીકત

કોરોના વાયરસ સામે લડાવા ઘરેલુ નુસ્ખાના દાવો કરવામાં આવી રહ્યાં છે, પરંતુ કોરોના દિન-પ્રતિ દિવ વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણાં દિવસથી સોશિયલ મીડિયા પર એક નવા મેસેજ વાયરસ થયા છે. આ વોટ્સએપથી લઈને ટ્વિટ સુધી પ્રસારિત થયો કે કાળા મરીનું સેવનથી કોરોના વાયરસથી બચી શકાય છે. ચોક્કપણે એ પણ લખવામાં આવ્યુ કે પાંડિચેરી મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ આ અંગે જણાવ્યું છે. સાથે જ વિશ્વ હેલ્થ ઓર્ગેનાઈજેશ તેને મંજૂરી પણ આપી ચુક્યુ છે.

આમ તો આ વાત સાચી છે કે કાળા મરીનું સેવન આપણાં સ્વાસ્થ્ય સામે લડવામાં ખૂબ લાભદાયી છે. આયુર્વેદમાં પણ કાળા મરીના આધાર પર ઘણી દવાઓ તૈયાર થાય છે.

આ પણ સત્ય છે કે એક જમાનામાં કાળા મરીનો ઉપયોગ ચિકિસ્તક કામોમાં જ થતો હતો. ખાવાના મસાલામાં તેનો પછી ઉપયોગમાં લેવાયો. એટલા માટે ભારતમાં ઉપજ થતા કાળા મરી 16-17મી શદીમાં સોનાના ભાવે વેચાતી હતી. ભારતમાં ઉત્પાદન થનારી કાળા મરીની વિદેશોમાં મોટી માંગ હતી. આ ઉપરાંત ટ્વિટર પર પણ આ સંદેશ અંગ્રેજીમાં પ્રસારિક થયો. તેમાં પણ આ દાવો કરવામાં આવ્યો.

Advertisement

શું કહ્યું પાંડિચેરી યૂનિવર્સિટીએ
જ્યારે તેની હકીકત માટે કેટલાક પત્રકારો પાંડિચેરી યૂનિવર્સિટીના વાયસ ચાંસલરથી સંપર્ક કર્યો, તો તેને સ્પષ્ટ રીતે આ ખબરને ખોટી જણાવી.

તેમનું કહેવું છે કે અમે નથી જાણતા કે આ ખોટી માહિતી કેમ પ્રસારિત થઈ રહી છે અને કેમ પેદા થઈ છે, પરંતુ સત્ય એ છે કે યૂનિવર્સિટીમાં આવું કાંઈ નથી અને ન તો આવો કોઈ ઘરેલું નુસખા તૈયાર કર્યા છે. જેથી આ ઉપાયથી કોરોના સામે લડી શકાય.

શું કહે છે WHO
WHOએ સ્પષ્ટપણે પોતાની વેબસાઈ હેઠળ આવી કોઈ દવાનું ખંડન કર્યું છે. વિશ્વ હેલ્થ ઓર્ગેનાઈજેશને ભ્રામક ખબરોથી બચવા માટે અલગ સેક્શન બનાવી રાખ્યું છે, જેને સતત અપડેટ કરવામાં આવે છે. અને કોઈ અફવા અથવા નકલી ખબર વાયરલ થઈ રહ્યાં તો પણ WHO આના પર ફટાફટ સંજ્ઞાન લે છે.

Advertisement

હજી સુધી કોઈ દવા નહી
WHOએ સ્પષ્ટ કર્યું કે કોરોના વાયરસની હજી સુધી કોઈ દવા નથી મળી અને ન તો કાળા મરી ખાવામાં ઉપયોગ કરવાથી કોરોના વાયરસથી બચી શકાય. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે કાળા મરી તમારૂ ભોજન સ્વાદિષ્ટ બનાવી શકે છે, પરંતુ કોરોના વાયરસથી નહી બચાવી શકે. જોકે WHOએ એ સ્વીકાર કર્યું છે કે કેટલાર પશ્ચિમી, પારંપારિક અને ઘરેલુ ઉપાય કોવિડ-19ના લક્ષણોમાં રાહત આપી શકે છે, પરંતુ તે આ બિમારીની સારવાર નથી.
શઉં

 

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *