શું જાણો છો કે દવાની ટેબલેટ પર એક સીધી લાઈન કેમ હોય છે?

દવાની ટેબલેપ પર એક સીધી લાઈન કેમ હોય છે, આપણે બધાં ઘણીવાર બીમાર પડીએ છે અને આ દરમિયાન આપણે ડોક્ટર પાસે જઈએ છે અથવા મેડિસિન ટેબલેટ લઈએ છે. એટલે કે આપણે બધાં કોઈને કોઈ મેડિસિન ટેબલિટ જરૂર લીધેલી હોય છે, પરંતુ જો તમે ધ્યાન આપ્યું હોય તો તમે જોયું હશે કે કેટલીક ટેબલેટના વચ્ચે એક લાઈન બનેલી હોય છે. શું તમે જાણો છો કે આ ટેબલેટમાં આ લીટી શા માટે આપવામાં આવે છે? આ લાઈનનો ખૂબ જ મહત્વપૂણ અર્થ થાય છે.

મેડિસિન ટેબલેબ વચ્ચે લાઈન એ કારણથી આપવામાં આવે છે કે જેથી તમે તે ટેબલેટને બે પાર્ટમાં કરી અને તેના પાવરને ઓછો કરી ખાઈ શકો, અને તમને જણાવી દઈએ કે આ લાઈન તમને સૌથી વધું ફક્ત હાઈ પાવરના ટેબલેટમાં જ જોવા મળે છે. જો આપણે ઓછા પાવરની ટેબલેટની જરૂર છે તો તેને અડધી અથવા વચમાં તોડીને ખાઈ શકાય.

જેમ કે માની લઈએ કે તમે કોઈ મેડિસિન ટેબલેટ લીધી છે તો જે 1000 mgની છે અને ડોક્ટરે તમને 500 mg લેવાની કહ્યું છે તો એવામાં તમે તેને એડધી કરીને લેશો. એક વાત અન્ય ધ્યાન અપનારી એ કે જે મેડિસિન ટેબલેટ પર આ લાઈન નથી હોતી તે મેડિસિન ટેબલેટને તમારે અડધી કરવી ન જોઈએ.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021