Categories: હેલ્થ

શું તમને મુસાફરી દરમિયાન આવે છે ઉલટી? આ ઘરેલુ નુસ્ખાથી મળશે ચોક્કસ આરામ

મોટાભાગના લોકોને ફરવાનો ખૂબ જ શોખ હોય છે. પરંતુ મુસાફરીમાં જતા સમય ઉલટી-ઉબકા આવવાના કારણ તે પોતાનો આ શોખ પૂરો કરી નથી શકતા. તેની આ તકલીફને લીધે તે બસ તથા ગાડીમાં મુસાફરી કરવાથી ડરે છે. જો તમે પણ લાંબી મુસાફરી પર જવાથી ડરી રહ્યાં છે તો આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું, જે ઘરેલુ નુસ્ખા અપનાવી સફર આનંદદાયી બનાવી શકો છો. તો આવો જાણીએ તે કયા ઉપયા છે જે મુસાફરી દરમિયાન થનારી ઉલટી-ઉબકા જેવી સમસ્યાથી છુટકારો અપાવે છે.

આદુ
આદુમાં એન્ટીમેટિક ગુણ હોય છે. જે ઉલટી અને ચક્ક આવવાથી બચાવે છે. મુસાફરી દરમિયાન ઉબકા આવવા પર આદુની ગોળી અથવા પછી આદુની ચાનું સેવન કરો. આથી તમને ઉલટી નહીં થાય. જો બની શકે તો આદુ તમારી સાથે જ રાખો. ગભરામણ થવા પર આદુના ટૂકડાને ચૂસવાથી રાહત મળશે.

લીબું
લીબુંમાં હાજર સિટ્રિક એસિક મુસાફરી દરમિયાન ચક્કર-ઉબકાની સમસ્યાને રોકે છે. 1 કપ ગરમ પાણીમાં 1 લીબુંનો રસ અને કાળું મીઠું મિક્ષ કરી પી લો. તમે ઈચ્છો તે મીઠુંની જગ્યાએ મધ નાંખીને પણ પી શકો છો. મુસાફરી દરમિયાન થનારી તકલીફને દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

લવિંગ
મુસાફરી દરમિયાન ઉબકા થવા લાગે તો ફટાફટ પોતાના મોમાં લવિંગ નાંખી લો. પણ ધ્યાન રાખો લવિંગને ચાવો નહી તેને મોમાં રાખી ફક્ત ચુસો. થોડા સમય બાદ ઉબકાની સમસ્યા પણ મટી જશે.

અજમો
અજમો પણ ઉલટી આવવાની સમસ્યાને દૂર કરે છે. આ માટે કપૂર, ફૂદીનાના પાન અને અજમાને મિક્ષ કરી થોડા સમય માટે તડકામાં રાખો. પછી તેને કોઈ બોટલમાં બંધ કરી મુસાફરી સમય તમારી સાથે લઈ જાઓ. ઉલટી આવવા પર તેને ખાવાથી આરામ મળશે.

તુલસીના પાન
જો તમે લાંબી મુસાફરી કરી રહ્યાં છે તો તુલસીના પાન સાથે રાખો. ઉલટી જેવો અહેસાસ થવા લાગે તો તુલસીના પાન મોઢામાં રાખી ચુસો. તુલસીન પાનનો રસ નીકાળીને પણ સાથે લઈ શકાય છે. આ ઘરેલુ નુસ્ખાથી તમને તુરંત આરામ મળશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021