Categories: હેલ્થ

શું તમે પણ લાંબા સમયથી કરો છો એક જ ઓશિકાનો ઉપયોગ, તો થઇ શકે છે ગંભીર નુકસાન…

મોટાભાગના લોકો એક જ ઓશિકાનો ઉપયોગ ઘણા દિવસો સુધી કરે છે. જેના કારણે અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઇ શકે છે. કારણ કે તેમાં રહેલા બેક્ટેરિયા શરીરને પ્રત્યક્ષરૂપથી પ્રભાવિત કરી શકે છે.

લાંબા સમય સુધી એક જ ઓશિકાનો પ્રયોગ કર્યા બાદ તે ડિફ્લેટ થાય છે. તમને એટલી સારો આરામ નથી આપી શકતું જે પહેલા આપતું હતું. ઘણી વાર તમે તેને સમજી શકતા નથી. અને નીંદરમાં મહેસૂસ કરો છો.

ઓશિકાના પિચકવાના કારણે અન્ય પણ સમસ્યા થઇ શકે છે. જેમકે માથાના નીચેના ભાગમાં દર્દ અથવા અકડવું અને ઘણીવાર એવામાં દર્દનું કારણ પણ બની શકે છે. લાંબા સમય બાદ ઓશિકું દબાવા લાગે છે. અને તેના કારણે તમારા સુવાની રીત પણ બદલે છે. જેના કારણે શરીરમાં દર્દની સમસ્યા થાય છે. ઘણીવાર અસહનીય દર્દ પણ થાય છે.

જો તમે રાતમાં સતત પડખા ફરતા નીકળે છે. આરામથી નીંદર આવતી નથી. તો તમારે જૂના ઓશિકાને બદલી નાખવું જોઇએ. ઘણીવાર જૂના ઓશિકાના કારણે પણ નીંદર આવવાની સમસ્યા થઇ શકે છે.

સાવધાની
ઓશિકાને સમય સમય પર ધોવું જોઇએ.

ઓશિકાને સમય સમયે તળકામાં સુકવીને ઉપયોગ કરો.

ઓશિકા પર હંમેશા કવર ચઢાવીને રાખો.

એકદમ નરમ ઓશિકાને પણ ટાળો

ભીના વાળ અથવા વાળમાં તેલ લગાવીને ઓશિકા પર માથું ન રાખો

આવું કરવાથી ઓશિકામાં બેક્ટેરિયા ઉત્તપન્ન થાય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021