Categories: હેલ્થ

સંભોગ દરમિયાન સંતુષ્ટિ માટે મહિલાઓને કેટલો સમય જોઈએ: સર્વે

જો સંભોગ દરમિયાન તમારી પાર્ટનરને સંતુષ્ટી ન મળે તો તમારું સેક્સ કરવું બેકાર ગણાશે. આ જ કારણ લોકોના મનમાં હંમેશા એક પ્રશ્ન રહેતો હોય છે કે, સેક્સ દરમિયાન પાર્ટનરને સંતુષ્ટિ મળે તે માટે કેટલો સમય પસાર કરવો જોઈએ. જો તમે પણ આવા જ કેટલાક સવાલોના ઘેરામાં ફસાયેલા છો આજે અમે આપની તે સમસ્યાને પણ હલ કરી દઈએ છીએ.

સેક્સમાં કેટલો સમય જોઈએ:
લોકોના મનમાં (ખાસ કરીને મહિલાઓ) સેક્સને લઈને અનેક વિચારો ફર્યા કરતા હોય છે. જેના કારણે તે તેના પાર્ટનર સાથે પણ ખુલીને વાત નથી કરી શક્તિ. તે જ લોકો એવું પણ વિચારે છે કે, વધુ સમય સેક્સ કરવાથી અનેક પ્રકારની શારીરિક મુશ્કેલીઓ વધી જાય છે.

પરંતુ આ બધા સવારોના ઘેરા વચ્ચે મહિલાઓનો એક સર્વે કરવામાં આવ્યો. જેમાં મહિલાઓને પૂછવામાં આવ્યું કે, તેઓ સેક્સમાં કેટલો સમય પસાર કરે છે.? તો આ મુદ્દે મોટા ભાગની મહિલાઓનું કહેવું હતું કે, તે સામાન્ય રીતે 5 થી 9 મિનિટ સુધી ફોરપ્લે માં સમય પસાર કરે છે. અને 10 થી 14 મિનિટ સેક્સ દરમિયાન પસાર કરે છે.

બીજી તરફ રિસર્ચમાં એ પણ ખુલાસો થયો કે, મહિલાઓ માટે સેક્સુઅલ ઈન્ટીમેસીમાં લગભગ 106 મિનિટ પસાર કરવા એક સામાન્ય બાબત છે. જેમાંથી એક મોટો સમય ફોરપ્લેમાં પસાર થાય છે.

આ રિસર્ચ પ્રમાણે મહિલાીઓ એ કલાકથી પણ વધુ સમય સંભોગ દરમિયાન પસાર કરવાનું પસંદ કરે છે. એટલે કે, જો પુરુષ સંભોગ દરમિયાન વહેલા થાકી જતો હોય તો તે મહિલાની ઈચ્છા ક્યાંકને ક્યાંક પૂર્ણ કરવામાં અસમર્થ રહે છે.

જોકે  રિસર્ચ પ્રમાણે, કેટલાક કિસ્સામાં પુરૂષની તુલનામાં મહિલાઓને પણ ઓછા સમયમાં જ સંતુષ્ટિ મળી જતી હોય તેવું પણ  જોલા મળે છે. પરંતુ આ પ્રકારના કિસ્સા ખુબ ગણ્યા-ગાઠ્યા હોય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021