Categories: મનોરંજન

સની દેઓલની ગર્લફ્રેન્ડ હતી આ અભિનેત્રી, બે દીકરીઓ સાથે જીવી રહી છે આવું જીવન…

ફિલ્મ સ્ટાર્સની પ્રેમ કહાનીઓ પણ કોઇ ફિલ્મી કહાનીથી ઓછી હોતી નથી. બોલિવૂડની અનેક પ્રેમ કહાનીઓ વિશે તમે જાણતા હશો. પરંતુ આજે એમે તમને બોલિવૂડની જ એક એવી મહોબ્બત વિશે જણાવવા જઇ રહ્યાં છીએ, તમે એગ્રી યંગ મેન વાળી છાપથી ચર્ચામાં રહેનારા અભિનેતા સની દેઓલ પોતાની અસલ જીંદગીમાં કોઇ રોમાન્ટિંક હીરોથી ઓછા નહતા. સની દેઓલની લવ લાઇફ કોઇ ફિલ્મી કહાનીથી ઓછી નથી. સની દેઓલે બોલિવૂડની અનેક અભિનેત્રીએ સાથે અભિનય કર્યો છે. પરંતુ આજે અમે તમને તેમના ફિલ્મી કરિયર વિશે નહીં પરંતુ એક પ્રેમિકા વિશે જણાવવા જઇ રહ્યાં છીએ. જેમની પ્રેમિકા આજે વિધવા છે અને પોતાની બે દીકરીઓ સાથે જીંદગી વિતાવી રહી છે.

સની દેઓલની પ્રેમિકા બીજુ કોઇ નહીં પરંતુ બોલિવૂડની અભિનેત્રી ડિંપલ કપાડિયા છે. 80ના દાયકામાં સની દેઓલ અને ડિંપલ કપાડિયા એકસાથે અનેક ફિલ્મો કરી છે. રિયલ લાઇફમાં પણ આ જોડી ક્યારે નજીક આવવા લાગ્યા તેમને પણ ખબર નહતી. આ એ સમય હતો જ્યારે આ બંને સ્ટારનું કેરિયર ખુબ જ મહત્વનું હતું. સની દેઓલ ડિંપલ કપાડિયાના પ્રેમમાં ખુબ જ પાગલ હતા. સની દેઓલ અને ડિંપલ કપાડિયાને લંડનમાં હાથમાં હાથ નાથી જોયા હતા. જેનાથી સાફ થઇ ગયું કે ડિંપલ કપાડિયા સાથે હજુ સુધી રિલેશનશિપમાં છે.

સની દેઓલ અને ડિંપલે મંજીલ, ગુનાહ, આગ કા ગોલા અને અર્જુન જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ મંજીલના શૂટિંગ દરમિયાન બન્ને પ્રેમમાં પડ્યા હતા. ત્યારે સની દેઓલ પહેલાથી જ પરણેલા હતા. જેના કારણે બન્નેની પ્રેમ કહાની પુરી થઇ શકી નહતી. પરંતુ સની દેઓલ ગયા બાદ ડિંપલે માર્ચ 1973માં બોલિવૂડના સદાબહાર અભિનેતા રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતા. જે બાદ ડિંપલે બે દીકરીઓ ટ્વિંકલ અને રિંકલને જન્મ આપ્યો હતો. જે આજે ઘણી મોટી અને બોલિવૂડ અભિનેત્રી બની ચૂકી છે.

11 વર્ષ ચાલેલી આ પ્રેમ કહાનીનો અંત ત્યારે આવ્યો જ્યારે સની દેઓલની લાઇફમાં બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનની એન્ટ્રી થઇ, નેવુના દાયકામાં સની રવિના ટંડન તરફ ઝૂક્યા, 1990માં સની દેઓલની એક વધારે સુપરહિટ ફિલ્મ આવી હતી. આ ફિલ્મનું નામ જીદ્દી હતું. ફિલ્મમાં સનીની સાથે રવિના ટંડને કામ કર્યું હતું. બન્નેની જોડી દર્શકોને ખુબ પસંદ આવી અને ફિલ્મ સુપરહિટ રહી હતી. કેટલાક સમય બાદ એ સમાચાર પાકા થઇ ગયા કે સની અને રવિના રિલેશનશિપમાં છે. પરંતુ બન્નેએ પોતાના સંબંધો વિશે ક્યારેય ખુલીને વાત કરી નથી.

પરંતુ અખબારોમાં છપાયેલી ખબરો અનુસાર સની દેઓલની હમદર્દી કેટલાક સમય બાદ પ્રેમમાં બદલાઇ ગઇ, રવિનાના પ્રેમના કારણે સનીએ ડિંપલનો સાથ છોડી દીધો હતો. લગ્નના ઘણા વર્ષો બાદ ડિંપલના પતિ રાજેશ ખન્નાનું વર્ષ 2012માં હાર્ટ અટેક આવવાથી મૃત્યુ થયું. જે બાદથી ડિંપલ પોતાની બે દીકરીઓ રિંકી અને ટ્વિંકલની સાથે પોતાનું વિધવા જીવન વિતાવી રહી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021