સર્વે: ટૉપ 10 મુખ્યમંત્રીઓમાં યોગી આદિત્યનાથ નહીં, પણ આટલા નંબરે વિજય રૂપાણી, જાણો બીજા નંબરે કોણ?

આપણને કોઈ એવું પુછે કે, હાલમાં સારા પ્રધાનમંત્રી કોણ તો આપણે કહીશું કે, નરેન્દ્ર મોદી. કારણ કે, આપણા દેશમાં એક જ પ્રધાનમંત્રી હોય છે. પરંતુ કોઈ એવું કહે કે, સૌથી સારા મુખ્ય મંત્રી કોણ તો..? વિચારમાં પડી ગયા હશો. પરંતુ આપના આ સવાલનો જવાબ પણ હવે આવી ગયો છે. કારણ કે, એક ખાનગી ન્યૂઝ ચેનલે એક સર્વે કર્યો છે. જેમાં દેશના ટોપ 10 મુખ્યમંત્રીઓ માટે લોકો પાસેથી મત માગવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થયો છે. પરંતુ તમને જાણીને નવાઈ થશે કે, ગુજરાતના મુખ્યમંત્રી લોકોની કેટલી અને કેટલામી પસંદગી છે.

ખાનગી ન્યૂઝ ચેનલનો સર્વે
સર્વેમાં લોકો પાસેથી દેશના 10 સારામાં સારા મુખ્યમંત્રી વિશે ઓપિનિયન પોલ માગવામાં આવ્યો હતો. જેમાં તમને ટોપ વન પર લોકોની પસંદને લઈને ચોંકી જશો. કારણ કે, લોકોએ સૌથી સારા મુખ્યમંત્રીના રૂપમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની પસંદગી કરી છે. જ્યારે બીજા નંબર પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે. કારણ કે, તેઓના આવ્યા બાદ રાજધાની સાચા અર્થમાં ચમકી છે. જ્યારે ત્રીજી મુખ્યમંત્રી તરીકે, આંધ્રપ્રદેશના સૌથી યુવા મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનો સમાવેશ થાય છે.

ગુજરાતના મુખ્યમંત્રીને કેટલામું સ્થાન?
ન્યૂઝ ચેનલના ઓપિનીયન પોલ અંગે વાત કરીએ તો ચોથા નંબરે કેરળના મુખ્યમંત્રી પી.વીજયન, 5 માં નંબરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, 6 નંબરે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, 7માં નંબરે પશ્ચિમં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, 8માં નંબરે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને 9માં નંબરે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતનો સમાવેશ થાય છે. હવે તો તમે સમજી જ ગયા હશો કે, ગુજરાતના મુખ્યમંત્રી 10માં નંબરે છે.

યોગી આદિત્યનાથ ટોપ 10માંથી ગાયબ?
ખાનગી ન્યૂઝ ચેનલના સર્વેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દૂર-દૂર સુધી ગાયબ છે. એટલે કે, ટોપ 10 મુખ્યમંત્રીઓમાં યોગી આદિત્યનાથનો સમાવેશ નથી થયો. જોકે જનતાનો ઓપિનીયન પોલ છે. જનતા ચાહે તેને વોટ આપી શકે છે. જોકે ગુજરાત માટે સારી વાત પણ છે કે, આપણા મુખ્યમંત્રીનો ભળે છેલ્લેથી પેલો પણ ટોપ 10માં તો સમાવેશ થયો જ છે. એટલે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ દેશના લોકો પસંદ કરે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021