Categories: ભક્તિ

સાંજે 4 વાગ્યે ન કરવા જોઇએ આ કામ, નહીંતર નારાજ થઇ જાય છે દેવી મહાલક્ષ્મી

શાસ્ત્રોમાં સંધ્યા કાળ એટલે કે સાંજેનું વિશેષ મહત્વ જણાવાયું છે. માનવામાં આવે છે કે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો મહાલક્ષ્મી સહિત તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. સાંજે પૂજા વિગેરે કામ બધા જ કરે છે. પરંતુ કેટલાક એવા કામ પણ જણાવાયા છે. જે સાંજે કરવા જોઇએ નહીં. નહીંતર મહાલક્ષ્મી આપણું ઘર છોડી શકે છે. લક્ષ્મી કૃપા વિના દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે. અહીંયા જાણો એવા 4 કામ જે સાંજે કરવા જોઇએ નહીં.

1. તુલસી પાસે દિવડો પ્રગટાવો, જળ ન ચઢાવો


દરરોજ સાંજે તુલસી પાસે દિવડો પ્રગટાવવો જોઇએ. આવું કરવા પર ઘરમાં સુખ-સમુદ્ધિ બની રહે છે. તુલસીમાં જળ ચઢાવવા માટે સવારનો સમય શ્રેષ્ઠ છે. અને સાંજના સમયે તુલસીને જળ ચડાવવું જોઇએ નહીં. અને પત્તા પણ તોડવા જોઇએ નહીં. સાંજે તુલસીને અડવું પણ જોઇએ નહીં.

2. સાંજે ઝાડુ ન લગાવવું જોઇએ


ધ્યાન રાખો કે સાંજે ઝાડુ લગાવવું જોઇએ નહીં, એવું કરવા પર ઘરથી સકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે. અને ઘરમાં દરિદ્રતા આવે છે. સાંજના પહેલા જ ઘર સાફ કરી લેવું જોઇએ.

3. સુવુ જોઇએ નહીં


સાંજે સુવુ સ્વાસ્થ્ય માટે સારૂ હોતું નથી. જે લોકો સાંજે નિયમિત રીતે સુવે છે, તેઓ જાડાપણાનો શિકાર થઇ શકે છે. જે લોકો બીમાર છે, વડીલ છે, જે સ્ત્રી ગર્ભવતી છે. તે સાંજના સમયે સુઇ શકે છે. સ્વસ્થ લોકોએ સાંજે સુવુ જોઇએ નહીં, નહીંતર આળસુ બની જવાય છે. જે ઘરોમાં લોકો સાંજે સુવે છે. ત્યાં લક્ષ્મી નિવાસ કરતી નથી.

4. પ્રેમ-પ્રસંગથી બચો


પતિ-પત્નીએ સાંજના સમયે સંબંધ બનાવવો જોઇએ નહીં. આ કામ માટે રાતના સમયે જ સર્વશ્રેષ્ઠ રહે છે. સાંજે ઘરનું વાતાવરણ ધાર્મિક અને પવિત્ર બનાવી રાખવું જોઇએ, સંબંધ બનાવ્યા બાદ શરીરની પવિત્રતા ખતમ થઇ જાય છે. એટલા માટે સાંજે આ કામથી બચો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021