Categories: Uncategorized

સાંજ પડતા જ આ મંદિરમાંથી કોઈ પરત નથી ફરી શક્યું, જે રોકાયા તે બની ગયા પથ્થરના.. જાણો કેમ

વિશ્વમાં એવા ઘણાં સ્થળ છે, જે રહસ્યમય છે. તેમનું રહસ્ય આજ દિવસ સુધી કોઈ નથી જાણી શક્યું. 21મી સદીમાં પણ લોકો આવા સ્થળ વિશે જાણીને ચોકી જાય છે. રાજસ્થાનમાં પણ આવા ઘણાં રહસ્યમય સ્થળો છે. આ સ્થળના રાઝને અત્યાર સુધી કોઈ નથી જાણી શકયું, પરંતુ તેની ચર્ચા સૌ કોઈની જીભ પર રહે છે. રાજ્યસ્થાનમાં એવા ઘણાં રહસ્યમય મંદિર છે. તેમાંથી એક મંદિર રહસ્યોથી ભરેલું છે. કહેવામાં આવે છે કે લોકો ભૂલથી પણ સાંજ ઢળ્યા બાદ આ મંદરમાં રોકાય જાય છે તો તે હંમેશા માટે પથ્થરનો જ બની જાય છે.

બાડમેરમાં છે કિરાડૂ મંદિર
આ રહસ્યમય મંદિર રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલું છે. આ રહસ્યમય મંદિરનું નામ કિરાડૂ મંદિર છે. લોકો આ મંદિરના નામથી ડરે છે. અહી સહેલાણી તો ઘણાં આવે છે, પરંતુ સાંજ ઢળતી પહેલા જ ત્યાંથી લોકો પરત ફરે છે. સાંજ પડતા જ તે મંદિર સુમસામ થઈ જાય છે. તેમના પાછળ એક ખતરનાક કારણ છે. માનવામાં આવે છે કે સાંજ ઢળ્યા બાદ કોઈ પણ આ મંદિરમાં રોકાય જાય છે તો તે હંમેશા માટે પથ્થરનો જ બની જાય છે.

સાધુએ આપ્યો હતો શ્રાપ
આ દંતકથા પાછળ એક કહાની છે. માનવામાં આવે છે કે આ બધું જ એક સાધુ કારણ થયું. જણાવવામાં આવે છે કે એક સાધુએ શ્રાપ આપ્યો હતો, જેના કારણથી કોઈ પણ જો સાંજ ઢળ્યા બાદ આ મંદરમાં રોકાય જાય છે તો તે કાયમ માટે પથ્થનો થઈ જાય છે. લોકોનું માનવું છે કે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ સાંજ ઢળ્યા બાદ ત્યાંથી પરત નથી આવી.

જોકે આ મંદિરનું સૌંદર્ય લોકોને ખૂબ સારૂ લાગે છે. આ મંદિર ખંડેર વચ્ચે સ્થિત છે. અહીયા ઘણીવાર લોકો પિકનીસ મનાવવા પણ આવે છે, પરંતુ સાંજ પડતા પહેલા જ પાછા ફરે છે.

દિવસમાં હોય લોકોની ભીડ
કિરાડૂનું મંદિર આખા દેશમાં પ્રસિદ્ધ છે. આ ખૂબ જ સુંદર છે. તેમની દિવાલો પર બહુ જ સરસ કોતરકામ કરવામાં આવ્યું છે. આ જ કારણ લોકો આ મંદિરને નિહાળવા આવે છે. દિવસમાં અહી સહેલાણી અને પર્યટકોની ભારે ભીડ જોવામાં મળે છે. ત્યાં કેટલાક લોકો તો આ મંદિરથી એટલા ડરે છે કે તેમને દૂરથી નિહાળીને પરત ફરે છે. તે લોકો આ મંદિરમાં અંદર જવાની હિંમત નથી કરી શકતાં. અહી જે લોકો મંદિરમાં જાય છે, તે સાંજ પડતા પહેલા જ પરત ફરે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021