સાચે… આ દેશમાં થાય છે માત્ર 40 મિનિટની રાત, નથી લાગતું સાચું તો જાણી લો આ રહસ્ય..

આ દુનિયા અજાયબીથી ભરેલી છે. જેમાં એકથી ચઢિયાતા રહસ્યો છૂપાયેલા છે. આજે અમે તમને દુનિયાના એક અનોખા દેશ વિશે જણાવાના છે. જ્યાં ફક્ત 40 મિનિટની જ રાત હોય છે. જી હા.. તમે વિશ્વાસ નહીં કરો પણ, આ હકીકત છે. આવો જાણીએ ક્યાં દુનિયાનો સૌથી અનોખો દેશ…

સૌથી અદ્ભૂત ઘટના નોર્વેમાં જોવા મળે છે. અહીં અડધી રાત્રે સૂરજ છુપાય છે અને માત્ર 40 મિનિટ બાદ રાત્રે લગભગ દોઢ વાગ્યે પક્ષીઓ કર્કશ શરૂ કરે છે. તમને જણાવી દઈએ કે, આ બધુ એક-બે દિવસ નહી, પણ વર્ષમાં લગભગ દોઢ મહીના સુધી ચાલે છે. એટલે તેને ‘કંટ્રી ઓફ મિડનાઈટ સન’ કહેવામાં આવે છે.આવો જાણીએ અવિશ્વસનીય ઘટના વિશે…

શા નોર્વે દેશ છે બીજાથી અલગ…

દુનિયાભરમાં સુંદર અને અમીર દેશની યાદીમાં નોર્વેનું વિશેષ સ્થાન જોવા મળે છે. આ દેશની સૌથી મોટી ખૂબી છે તની પ્રાકૃતિક સુંદરતા. નોર્વે આર્કટિક સર્કલની અંદર આવે છે. મે થી જુલાઈ મહિનાની વચ્ચે લગભગ 76 દિવસ સુધી અહીંયા સૂરજ અસ્ત થતો નથી. જી હા…તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે

ફક્ત 40 મિનિટની હોય રાત જાણો શું છે કારણ …

આ દેશમાં માત્ર 10 મિનિટ જ રાત્રિ થાય છે. જેની પાછળ એક ખગોળીય ઘટના જવાબદાર છે. 21 જૂન અને 22 ડિસેમ્બરના સૂરજની રોશની ધરતીના સમાન ભાગમાં ફેલાતી નથી. ખરેખર પૃથ્વી 66 ડિગ્રીનું એન્ગલ બનાવતા ફરે છે. આ ઝુકાવના કારણે દિવસ અને રાત્રીના ટાઈમમાં અંતર આવે છે. નોર્વેમાં 40 મિનિટની રાત 21 જૂનવાળી સ્થિતિથી હોય છે. આ સમયે 66 ડિગ્રી ઉત્તરી અક્ષાંશથી 90 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ સુધીનો ધરતીનો પૂર્ણ ભાગ સૂરજની રોશનીમાં રહે છે. તેનાથી સૂરજ માત્ર 40 મિનિટ માટે ડૂબે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021