સાયકલ ચલાવવાનો શોખિન છો તો જાણી લેજો આ નિયમ બાકી 5000 દંડ થશે..

કોરોના કાળમાં દેશમાં સૌથી વધારે માગ સાયકલની રહી છે. આ દરમિયાન લોકો સાયકલ ચલાવવાનો ચસ્કો લાગ્યો છે. પાર્ક સહિતની જગ્યાઓ પર ફરવાની મનાઇ હતી. જેના કારણે લોકો ફીટનેશ માટે સાયકલ ચલાવવા લાગ્યા. જેના કારણે સ્ટોર્સ પર સાયકલની અછત સર્જાય છે. જોકે લોકડાઉન ખુલ્યા બાદ વાહનોની અવર જવર શરૂ થઇ તો લોકોએ પોતાની કારમાં સાયરલ રૈક લગાવી લીધી, જેથી કારમાં સાયકલ લગાવીને ખુલ્લી જગ્યા પર સાયકલ ચલાવવાનો શોખ પુરો કરી શકે. પરંતુ કારમાં લાગેલા સાયકલ સ્ટેન્ડ પર પોલીસ દંડ વસૂલી શકે છે.

પોલીસે ફટકાર્યો રૂપિયા 5 હજારનો દંડ
હાલમાં જ બેંગલુરૂ પોલીસે એક શખ્સનું ચલણ કાપ્યું છે. જેને પોતાની ગાડી પાછળ સાયકલ રાખવાનું સ્ટેન્ડ લગાવ્યું છે. જેથી પોલીસે તેમને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો છે. પોલીસકર્મીને તેમને દંડ ફટકારવાનું કારણ પૂછ્યું તો તેમને જણાવ્યું કે માત્ર એક સાયકલ લઇ જવાની મંજૂરી છે. પરંતુ કારમાં રૈક કે સ્ટેન્ડ લગાવવા માટે RTOની મંજૂરી લેવી જરૂરી છે. મંજૂરી વિના લગાવવા પર રૂપિયા 5 હજાર સુધીનો દંડ થઇ શકે છે. આ અંગે બેંગલુરૂના મેયર અને સાયક્લિસ્ટ સત્યા શંકરનનું કહેવું છે કે તેમને પણ પ્રથમ વાર ખબર પડી કે કારમાં રૈક લગાવીને સાયકલ લઇ જવા પર દંડ થઇ શકે છે.

સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ એક્ટ 1988માં સેક્શન 52(1)માં અસ્થાઇ અટેચમેન્ટ વિશે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. જ્યારે આ અંગે સોશિયલ મીડિયા પર હલ્લાબોલ થતા રાજ્યના ADGP અને સાયક્લિસ્ટ ભાસ્કર રાવે કહ્યું કે કારમાં સાયકલ લઇ જવા પર કોઇ દંડ નથી. પરંતુ તેને પાછળ કે ઉપરની તરફ લટકાવી છે. તો અન્ય માટે ખતરો ઉભો થાય છે.

RTOની મંજૂરી જરૂરી છે
ટ્રાફિક પોલીસનું કહેવું છે કે RTOની પરવાનગી વિના ગાડીમાં કોઇપણ પ્રકારનું મોડિફિકેશન કરવું કાયદાનું ઉલ્લંઘન છે. અને એવું કરવા પર દંડ થઇ શકે છે. સામાન્ય રીતે લોકો કારમાં સાયકલની રૈક ફીટ કરાવે છે. ત્યારે જો સાયકલ નીચે પડે તો પાછળ આવતા લોકોને નુકસાન પહોંચાડી શકે છે. આવું એકવાર બની પણ ચૂક્યું છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021