Categories: દેશ

સાવધાન! હવે પડશે કડકડતી ઠંડી, ઘટતા તાપમાનથી વધશે ખતરો…

ઠંડીએ પોતાના તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ અનુસાર હવે ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થવાનું શરૂ થશે. તાપમાન 10 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. ડિસેમ્બરમાં ઠંડીએ લોકોને આગોશમાં લેવાનું શરૂ કરી દીધું છે.10 દિવસ બાદ જોરદાર ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.

બરફવર્ષા સામાન્યથી થોડી વધારે
દિલ્લી હવામાન વિભાગના વૈજ્ઞાનિક કુલદીપ શ્રીવાસ્તવ જણાવે છે કે, આ વખતે ગયા વર્ષ કરતા વધારે ઠંડી પડવાની સંભાવના છે. આ વખતે બરફવર્ષા સામાન્યથી કેટલીક વધારે થઇ છે. જેની અસર હવે પડનારી ઠંડી પર જોવા મળશે. આ વખતે અન્ય વર્ષોની સરખામણીએ એક-બે ડિગ્રી સુધી તાપમાન ઓછું રહેવાનું અનુમાન છે.

ગયા વર્ષે 12 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી ખુબ જ ઠંડી પડી હતી. આ વખતે જાન્યુઆરી સુધી હાલાત આવા રહેવાની સંભાવના છે. બની શકે કે આ વખતે ઠંડીનો સમય વધારે રહેશે. મેદાની વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થશે. આ વખતે સુકી ઠંડી અને વરસાદ બાદની ઠંડી રહેવાની ઉમ્મીદ છે.

સૌથી વધારે ઠંડી
જમ્મૂ, હિમાચલ પ્રદેશ અને પંજાબના કેટલાક વિસ્તારમાં કાતિલ ઠંડીમાં વધારો થયો છે. આજે પણ કડકડતી ઠંડીનો અહેસાસ થયો છે. જ્યારે શિમલાના હવામાન વિભાગના નિદેશક મનમોહન સિંહે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ છે. જેના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. તો બીજી તરફ કાતિલ ઠંડીથી ઠંડીથી બચવા લોકો ગરમ કપડા પહેરીને બહાર નીકળી રહ્યાં છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021