Categories: ભક્તિ

સોમવારના સ્વામી છે ચંદ્રદેવ, આ દિવસ શુભ ફળ માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ

લાલ પુસ્તક મુજબ, આ દિવસ કેટલાક અગત્ય કામ કરવાથી ચંદ્રમાંથી જોડાયેલા શુભ ફળ પ્રાપ્ત થાય છે અને કેટલાક કામ કરવાથી ચંદ્ર દોષના કારણ અશુભ ફળ મળે છે. જાણો આ દિવસ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

 

સોમવારે કરો આ કામ

1. સોમવારે મૂડી રોકાણ કરવું સારૂ ગણાય છે. જો તમે સોનું, ચાંદી અથવા શેરમાં રોકાણ કરવાની વિચારી રહ્યાં છે તો સોમવારે દિવસ આ કાર્ય શુભ માનવામાં આવે છે.
2. આ દિવસ દક્ષિણ, પશ્ચિમ દિશામાં પ્રવાસ કરી શકાય છે.
3. શપથ ગ્રહણ, રાજ્યાભિષેક અથવા નોકરીમાં જોડાવવા માટે પણ આ દિવસ શુભ છે.
4. ચંદ્રમાનો દોષ દૂર કરવા માટે આ દિવસ દૂધનું દાન કરવું જોઈએ.
5. મોતી ચંદ્રમાનું રત્ન છે, એટલા માટે સોમવારે તેને ધારણ કરવું શુભ રહે છે.

 

આ કાર્ય કરવાથી બચો

1. આ દિવસ ઉત્તર અને પૂર્વ દિશામાં મુસાફરી કરવાથી બચવું જોઈએ.
2. સોમવારે ખાંડ વગરનું ભોજન કરવું જોઈએ.
3. ચંદ્રમા માતાથી સંબંધિત ગ્રહ છે, એટલા માટે આ દિવસ માતાને કઠોર વચન ન બોલવું.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021