હનુમાનજી પર આ વસ્તુ અને પીપળાના પાનની માળા મંગળવારે ચઢાવો, પુરી થશે દરેક મનોકામના

હનુમાનજી પર આ વસ્તુ અને પીપળાના પાનની માળા મંગળવારે ચઢાવો, પુરી થશે દરેક મનોકામના

મંગળવારનો બજરંગબલીની પૂજાનો દિવસ માનવા આવે છે. એક ખાસ પ્રકારની પૂજા કરવાથી હનુમાનજી પ્રસન્ન થવાની સાથે -સાથે ભક્તોના જીવનની દરેક બાધાઓ દૂર કરી દે છે. હનુમાનજીને લાલ રંગ ખુબ જ પસંદ છે. તેના સિવાય બનારસી પાવ પણ હનુમાનજીને ખુબ જ પ્રિય છે.આ માટે હનુમાનજીને પીપળાના પાનની માળા અને પીપળાનું પાન અપર્ણ કરવું જોઈએ. મંગળવારે આ બંને વસ્તુ અર્પણ કરવાથી તમારા બધા જ કાર્યો પૂર્ણ થઈ જશે. આવો જાણીએ કે કેવી રીતે આ ઉપાયથી પૂજા.

પૂજાની તૈયારી આવી રીતે કરો
મંગળવાના દિવસે એટલે આજે સવારે બ્રહ્મ કાળમાં સ્નાન કરીને પીપળાના 11 પાન પણ તોડી લો. ધ્યાન રાખો કે પાન એકદમ સ્વચ્છ અને પૂર્ણ હોવા જોઈએ, એટલે કે તેમાં કાણા કે ખંડિત પાન હોવા જોઈએ નહીં. જેના પછી સ્વચ્છ પાણીથી પાનને ધોઈ લો અને તેના પર કંકુ કે ચંદન લગાવી લો. પાન પર ‘શ્રીરામ’ લખીને તેની માળા બનાવી લો અને હનુમાનજીના મંદિરોમાં જઈને માળાને અર્પણ કરી દો. આ સિવાય રસીલું પાન પણ હનુમાનજીને અપર્ણ કરો.

Advertisement

આ ઉપાયથી પણ ભગવાનને પ્રસન્ન કરો
હનુમાન ચાલીસાની સાથે બજરંગબાણ વાંચવાથી હનુમાનજીની કૃપા ભક્તો પર બની રહે છે. કેવડાનું અત્તર કે ગુલાબના ફૂલોની માળા મંગળવારે હનુમાનજીને મંદિરમાં સાંજના સમયે ચઢાવો. આ સિવાય મંગળવારે ગરીબ કન્યાઓના ચણાનાં લોટના લાડું કે હલવાનો ભોગ મંદિરમાં ચઢાવ્યા પછી ખવડાવો. પીપળાના ઝાડ પાસે દર મંળવારે સાંજે દીવો કરવો જોઈએ અને નીચે બેસીને હનુમાન ચાલીસા બોલવી જોઈએ.

આવી રીતો બનાવો પાન
ગુલકંદ, વરિયાળી, નારિયેળનુ ખમણ અને સુમન કરતી પાનમાં નાખો, જેનાથી પાન રસીલું બની જશે. ધ્યાન રાખો કે ભુલથી પણ તેમાં ચૂનો, સોપારી કે તમાકુ ન ભેળવો. જીવનની દરેક સમસ્યાઓ આ પાન હનુમાનજીને અર્પણ કરવાથી દૂર થઈ જાય છે.

Advertisement

 

 

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *