હવે પત્ની RTI ફાઇલ કરીને જાણી શકશે પતિની આવક, 15 દિવસમાં આપવો પડશે જવાબ…

કેન્દ્રીય સૂચના આયોગે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી હવે પત્ની પોતાના પતિની સેલેરી અથવા અન્ય આવકના સ્ત્રોતો વિશે જાણકારી રાખવા માટે RTI કરી શકે છે. RTI અંતર્ગત મહિલાને આ વિશે યોગ્ય જાણકારી 15 દિવસની અંદર આપવી પડશે.

એક રિપોર્ટ અનુસાર CIC દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જોધપુરની રહમત બાનોના નામની એક મહિલા દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી. તેની અપીલ પર જવાબમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે તમને જણાવી દઇએ કે રહમત બાનોના આ દાવા પર આઇટી વિભાગે પણ દાવો કર્યો હતો. વિભાગનું કહેવું છે કે ત્રીજા પક્ષ દ્વારા આવી માંગ અયોગ્ય છે.

જોકે, CICએ આદેશ આપતા કહ્યું કે ફરિયાદકર્તા દ્વારા RTIની તારીખના 15 દિવસમાં યોગ્ય જાણકારી આપવી અનિવાર્ય રહેશે. મહિલાઓને પોતાના પતિની કુલ ગ્રોસ સેલેરી અને ટેક્સેબલ આવક વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો પૂર્ણ અધિકાર છે. CICએ આ તર્કને પણ નકારી દીધો કે આ જાણકારી કોઇ ત્રીજા પક્ષના સંબંધિત છે. અને RTIના નિયમો અંતર્ગત આ જાણકારી આપવી ખોટી હશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021