Categories: રાશિફળ

10 નવેમ્બરે સાંઈબાબાની થશે કૃપા, રાશિ પ્રમાણે જાણો તમને શું ફાયદો થશે?

કાર્તિક માસના કૃષ્ણપક્ષની ત્રયોદશીને ધનતેરસનો પર્વ ઉજવાય છે. આ દિવસથી 5 દિવસીય દિવાળી પર્વ શરૂ થઈ જાય છે. આ દિવસો દરમિયાન ખરીદી કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસો દિવસે ખરીદી કરવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ વધે છે અને ઘરમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ થાય છે. તો ચલો જાણીએ કે, ધનતેરસ પર કઈ રાશિવાળા માટે શું ખરીદવું રહેશે ખાસ….

મેષ રાશિ-
ધનતેરસના દિવસે સૂર્યની પૂર્ણ દ્ર્ષ્ટિથી આ રાશિવાળાએ લોખંડ અને તેનાથી બનેલી વસ્તુઓને ખરીદવાથી બચવું જોઈએ. સોના, ચાંદી,વાસણ, ઘરેણા, હીરા, વસ્ત્ર ખરીદવું શુભ થશે. ચામડા કેમિકલ વગેરે ખરીદવું નહીં.

વૃષભ રાશિ-
શનિની દ્રષ્ટિથી સોના, ચાંદી, પીતળ, કાંસા હીરા કંમ્પ્યૂટર વાસણ વગેરેની ખરીદી શુભ રહેશે. કેસર ચંદનની પણ ખરીદારી કરી શકે છે. વાહન, તેલ, ચામડા અને લાકડી વગેરેથી બનેલી વસ્તુઓને ખરીદવાથી બચવું.

મિથુન રાશિ-
મંગલની દ્ર્ષ્ટિ આ રાશિ પર થનાર જમીન, મકાન, પ્લૉટ વગેરેના સોદા માટે લાભકારી દિવસ છે. જેથી સોના, ચાંદી વગેરે નિશ્ચિંત થઈએને ખરીદી શકો છો.

કર્ક રાશિ-
તમારા માટે સફેદ વસ્તુ ચાંદી ઈક્ટ્રોનિક સામાન ખરીદવું સારું રહેશે. નિવેશ ફાયદાકારી થશે નવા વાહનની ખરીદી પણ કરી શકાય છે. કપડા વાસણ લાકડીના સામાન જેવા ફર્નીચર વગેરે પણ ખરીદી શકો છો.

કન્યા રાશિ-
આ સમયે તમારી રાશિમાં ગુરૂ-ચંદ્રમા હોવાથી ગજકેસરી યોગ બની રહ્યા છે. આ દિવસ તમે હીરા, સોના જમીન વગેરે ખરીદ શકે છે. નવા વસ્ત્રોમાં સફેદ અને કાળા વસ્ત્રોના ત્યાગ કરો. બીજી વસ્તુઓ જેમ કે ચાંદી, ઈલેક્ટ્રોનિક સામાન, વાહન, ફર્નીચર વગેરેની ખરીદારી પણ શુભ રહેશે.

સિંહ રાશિ-
શનિનો પ્રભાવ હોવાના કારણે તમારા નામ સિવાય પરિવારના બીજા કોઈ સભ્યના નામ પર ખરીદારી કરો તો સારું રહેશે. બાળકને ઉપહાર આપવા માટે કોઈ વસ્તુને ખરીદવું ઉચિત થશે. સોના ખરીદવાથી બચવું. શેયરમાં નિવેશ નહી કરો. લોખંડથી બનેલી વસ્તુ ન ખરીદવી.

તુલા રાશિ-
નિવેશ માટે દિવસ સારો છે. સોના, તાંબા અને કાંસાથી બનેલી વસ્તુઓ ખરીદી શકો છો. એ સિવાય સજાવટી સામાન ખરીદવા માટે પણ દિવસ સારો છે. લોખંડની વસ્તુઓ મૂકીને બીજી કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો. આ દિવસે તમે વાહન પણ ખરીદી શકો છો.

વૃશ્ચિક રાશિ-
તમારી રાશિ પર શનિની સાઢેસાતીનો પ્રભાવ છે. આથી તમારા નામથી ખરીદી કરવાથી બચવું. પરિવારના કોઈ બીજા સભ્યના નામ પર ખરીદી કરી શકો છો. લોખંડની વસ્તુઓ અને સોનું ન ખરીદવું. ચાંદી, વાસણ, પીતળ અને વસ્ત્ર ખરીદી શકો છો.

કુંભ રાશિ-
નિવેશના સમય સારો છે. સ્થાયી સંપત્તિ પણ ખરીદી શકો છો. ચોપડી, વાહન, ઈલેક્ટ્રોનિકસ વસ્તુઓ લાકડાનો સામાન, ફર્નીચર અને સજાવટનો સામાન ખરીદવામાં વધારે રૂચિ થશે. સોના અને કીમતી પત્થર ન ખરીદવું.

મીન રાશિ-
સ્થાયી સંપત્તિ ખરીદવા માટે દિવસ સારો છે. સોના, ચાંદી, કીમતી નગ વગેરે ખરીદવાનો સારો અવસર છે. વસ્ત્ર લાભ થશે. શેયર ખરીદવા અને કોઈને પૈસા ઉધાર ન આપવા તે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ધનુ રાશિ-
તમારી રાશિમાં ભૂમિ-સંપત્તિથી લાભ મળવાના યોગ બની રહ્યા છે. કીમતી ધાતુઓથી પણ લાભ થશે. સોના, હીરા અને કીમતી પથ્થર પણ ખરીદી શકો છો. પીળા કાપડ, સોનું અને ઘઉં વગેરે પણ ખરીદી શકો છો.

મકર રાશિ-
વસ્ત્ર અને સોનું ખાસ ફાયદો આપશે. સજાવટી સામાન વાહન,ચોપડી,કીમતી નગ વગેરે ખરીદી શકો છો. ઈલ્ક્ટ્રોનિક્સ વસ્તુઓ ન ખરીદવી અને પ્રાપર્ટીમાં નિવેશ ન કરવું.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021