1000 ગર્લફ્રેન્ડ સાથે પકડાઇ ગયો આ અય્યાશ, એવી મળી સજા કે દુનિયા..

એક ધાર્મિક ટીવી ચેનલમાં પ્રવચન આપનારની કરતૂતે આખી દુનિયાને ચોંકાવી દીધા છે. તુર્કીના મુસ્લિમોના એક પંથના ધાર્મિક નેતા અદનાન ઓકતારને તેના 160 અનુયાયીઓ સહિત મહિલાઓના યૌન શોષણ, છેતરપિંડી અને જાસૂસીના આરોપમાં ધરપકડ કરી છે. ઇસ્તાંબુલ કોર્ટે અલગ અલગ 10 કેસોમાં તેને 1075 વર્ષની હેરાન કરનારી સજા સંભળાવી છે. એટલે કે તેને સજા ભોગવવા માટે અનેક જન્મ લેવા પડશે. ઓકતાર પર છોતરપિંડી અને યૌન શોષણ જેવા અનેક ગુનાઓ છે. તમને જણાવી દઇએ કે 2018માં તુર્કીમાં છાપામાર કાર્યવાહી બાદ ઓકતાર અને તેના અનુયાયીઓને પકડી લેવામાં આવ્યા હતા. આ કટ્ટરપંથી મતના વિશે પ્રવચન આપતા હતા. અહીંયા તે ગુનો છે. આ અય્યાશ 1000 ગર્લફ્રેન્ડની સાથે રહેતો હતો. તે તેમને બિલાડીઓ કહીને બોલાવતો હતો.

ઓકતારને પકડવા તુર્કીના પાંચ રાજ્યોની પોલીસે સંયુક્ત રીતે સૌથી મોટું ઓપરેશન ચલાવ્યું હતું. આ પહેલા 1999માં પણ તેને પકડવામાં આવ્યો હતો. આ અય્યાશ ટીવી શોમાં મહિલાઓ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તેને પોતાની પ્લાસ્ટીક સર્જરી કરાવી હતી. ઓકતારની સાથે તેના 236 અનુયાયીઓને પણ દોષી માનવામાં આવ્યા છે. તુર્કીના ઇતિહાસમાં આ પ્રકારનો પહેલો નિર્ણય છે. ઓકતારે 1980માં ઇસ્તાબુંલમાં ઇસ્લામિક સંસ્થાની સ્થાપના કરી હતી. તે બાદ તેને એકૂત પ્રોપર્ટી બનાવી હતી.

સુનવાણી દરમિયાન ઓકતારે જજને ખુદ કહ્યું કે તેની 1000 ગર્લફ્રેન્ડ છે. તેને કહ્યું હતું કે તેના દિલમાં મહિલાઓ પ્રતિ પ્રેમ છે. આ એક મુસલમાનની ખુબી છે. તેનામાં બાપ બનવાની અસાધારણ ક્ષમતા છે. ઓકતાર ટીવી પર પોતાના પ્રવચનો દરમિયાન અર્ધનગ્ન અને મેકઅપ કરેલી બિકીની ગર્લ્સથી ઘેરાયેલો રહેતો હતો. તે તેને કિટેન એટલે કે બિલ્લીના બાળકો કહેતો હતો. જ્યારે પોલીસે તેના ઘરમાં રેડ કરી તો, અય્યાશીની અનેક વસ્તુઓ સિવાય 69000 ગર્ભ નિરોધક ગોળિયો પણ મળી હતી.

ઓકતાર પોતાના ચેલાને લાયન કહેતો હતો. 1999માં જ્યારે ઓકતારના આરોપોની તપાસ શરૂ થઇ ત્યારે એક પીડિતાએ કહ્યું કે આરોપીએ તેનો અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો. ઓકતારની કરતૂત સૌથી પહેલા 1990માં સામે આવી હતી. તે એક સેક્સ સ્કેન્ડલમાં ફસાયો હતો. તેમ છતાં તે પોતાની હરકતોથી બાઝ આવતો નહતો. 2010માં ઓકતારે બીબીસીને આપેલા એક ઇન્ટવ્યૂમાં કહ્યું હતું કે ડાર્વિન આતંકવાદીઓના ખુબ મોટા પ્રેરણાસ્ત્રોત છે. આ નિવેદનની ખુબ નિંદા થઇ હતી.

64 વર્ષીય ઓકતારનો જન્મ 2 ફેબ્રુઆરી 1956માં તુર્કીમાં થયો હતો. તેનું નિકનેમ અદન હોકા હતું. વર્ષ 2011માં અદનાને પોતાના ભાષણ અને પ્રવચન આપવાનો સિલસિલો એ-9 ટીવી ચેનલ પર શરૂ કર્યો હતો. તેમાં અર્ધનગ્ન છોકરીઓ ડાન્સ કરતી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે અદનાને ઘણીવાર જબરદસ્તી છોકરીઓ સાથે સંબંધ બનાવ્યા હતા. અને બાદમાં તેમને ગર્ભનિરોધક ગોળીઓ ખાવા આપી હતી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021