Categories: હેલ્થ

101 બિમારિઓનો માત્ર એક જ ઈલાજ ડોક્ટરને પણ ભૂલ જશો..

આપણા ઘરની આસપાસ અનેક પ્રકારના વૃક્ષો અને છોડને આપણે જોઈ શકીએ છીએ. જેમાંથી અનેક કેટલાક વૃક્ષો અને ફળ-ફૂલો આપણા માટે અતિ ઉત્તમ હોય છે તો કેટલાક નુકસાન પહોંચાડનારા. પરંતુ આપણે જાણકારીના અભાવે તેનો ઉપયોગ કરી શક્તા નથી. આજે અમે આપને આવાજ એક મહત્વપૂર્ણ અને ફાયદા કારક છોડ વિશે માહિતી આપવા જઈ રહ્યા છે જે તમારા શરીરમાંથી 101 બિમારીઓને દૂર કરી શકે છે.

આ છે 101 બિમારીઓનો કાળ, એક લઈને જુઓ ડોક્ટરની પાસે જવાનું છોડીદેશો
જીહાં મિત્રો આજે અમે અખરોટની વાત કરી રહ્યા છીએ. જે ખુબ લાભકારક છે. જેના ફાયદા જાણીને તમે ચોંકી જશો. કારણ કે, અખરોટમાં મળનાર મેલાટોનિન નામનું તત્વ તમારી ઊંઘવાની પ્રક્રિયામાં ખુબ મોટો સુધાર કરી શકે છે. કારણ અખરોટ ખાવાથી ખુબ સારી ઊંઘ આવે છે. આ માટે રાત્રીના ભોજન દરમિયાન તમે અખરોટને પણ શામેલ કરો. સલાટની સાથે થોડા પલાડેલા અખરોટ ઊંઘતા પહેલા થોડા દિવસ માટે ખાઈને જુઓ, આવું કરવાથી તમારી ઊંઘ પૂર્ણ થશે. અને તમને સંતોષ કારક આરામ પણ મળશે.

અખરોટમાં આટલા તત્વો હોય છે
અખરોટમાં કૉપર, મેંગનીઝ, મેગ્નીશિયમ, પોટેશિયમ, ફાસ્ફોરસ, બાયોટિન, વિટામિન B-6, વિટામિન E, વિટામિન C, વિટામિન A, વિટામિન K અને આયરન ભરપુર માત્રામાં હોય છે.

હાડકાઓ મજબૂત થાય છે
મિત્રો આપણા શરીરમાં હાડકાઓ કોપરની ઉણપના કારણે કમજોર પડી જતા હોય છે. પરંતુ જો અખરોટનું નિયમિત રૂપે સેવન કરવામાં આવે તો શરીરમાં કોપરની કમી નથી રહેતી અને તમારા આડકા પણ મજબૂત થાય છે.

નિયમિત રૂપે જો તમે અખરોટનું સેવન કરો તો, લાળના ઉત્પાદનમાં પણ વધારો થાય છે. આ સાથે જ ડાયાબિટીશ જેવી બિમારી થવાની શક્યતાઓ રહેતી નથી. એવું પણ જાણવા મળ્યું છે કે, જે લોકોને મગની બિમારીની સારવાર ચાલી રહી છે. અથવા તો કોઈને એક્સિડન્ટ દરમિયાન મગજમાં કોઈ ગંબીર ઘા લાગી ગયો છે તો તેમણે પટ્ટાના બદામ અથવા અખરોટનું સેવન કરવું જોઈએ. અખરોટ અને પટ્ટા બદામનું સેવન કરવાથી લોકોની વાણી અને સ્નાયુ પણ પક્કડ આવે છે.

અખરોટમાં બાયોટિન એટલે કે, વિટામિન B 7 ભરપૂર માત્રામાં મળી આવે છે. જે તમારા વાળ માટે એક ટોનિક (સુરક્ષા)નું કામ કરે છે. અખરોટના નિયમિત સેવનથી તમારા વાળ ખરવાનું તો બંધ થશે જ પરંતુ તેની સાથે-સાથે તમારા વાળ મજબૂત પણ બનશે.

અખરોટમાં આવી તો અનેક ખુબિઓ છે જે તમને અંદાજીત 101 બિમારીઓથી બચાવી શકે છે. બસ આપણે માત્ર એટલું કરવાનું છે કે, રાત્રે સુતા પહેલા તેનું સેવન કરવાનું છે. જે આપણા માટે તો લાભકારક હશે. પરંતુ આપણા સંતાનો માટે પણ ગુણકારી નિવડશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021