Categories: દેશ

11 વર્ષ સુધી છોકરીને કેદ કરી આબરૂં લૂંટતો રહ્યો ઢોંગી સાધુ, જાણો છોકરીની દર્દભરી કહાની…

11 વર્ષ સુધી એક રૂમમાં બંધ કરી આચર્યું દુષ્કર્મ…આ આરોપ છે એક છોકરીનો, જેને દર્દભરી કહાની સંભળાવતા કહ્યું કે, એક સાધુએ તેનું વર્ષો પહેલા અપહરણ કર્યું હતું અને બાદમાં તેને અલગ અલગ રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો. આ ઘટના હરિયાણાના યમુનાનગરની છે. પીડિત છોકરી 11 વર્ષ બાદ કોઇ પ્રકારે સાધુના કેદખાનામાંથી ભાગીને છૂટી છે. અને પછી છોકરીએ જે દાસ્તાન સંભળાવી તેને સાંભળીને તમે પણ હેરાન રહી જશો. પીડિત છોકરીએ જણાવ્યું કે યશપાલ નામના એક સાધુ 11 વર્ષ પહેલા તેને બજારમાંથી ઉઠાવીને લઇ ગયો હતો. છોકરી અનુસાર તેને એક કારમાં બેસાડી હતી. અને બાદમાં યુપીના બેહટની તરફ લઇ ગયો હતો.

જ્યારે છોકરી તેના ઘરે પરત ફરી તો તેના પરિવારના લોકો તેને જોઇને હેરાન રહી ગાય, કહેવામાં આવી રહ્યું છે કે 24 ઓગસ્ટ 2009માં તેના પરિવારજનોએ 17 વર્શની દીકરી ગૂમ થવાની રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી. ગૂમ છોકરીની રિપોર્ટ દાખલ થયા બાદ પોલીસે છોકરીને શોધવાની ઘણી કોશિશ કરી હતી પરંતુ છોકરીનો કોઇ પતો લાગ્યો નહતો. અચાનક વર્ષો બાદ ઘરે પહોંચી છોકરીને જોઇને તેના પરિવારના લોકોના હોશ ઉડી ગયા હતા. અને જ્યારે છોકરીએ પોતાની આપવિતી જણાવી તો તે પોતાની દીકરીને લઇને સીધા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

પોલીસ સ્ટેશન સામે યુવતીએ જે રાઝ ખોલ્યા તેને સાંભળીને પોલીસ પણ ચોંકી ગઇ હતી. છોકરી અનુસાર યશપાલ નામના એક સાધુએ તેને વર્ષ 2009માં તેનું અપહરણ કર્યું હતું. બાદમાં તેને એક રૂમમાં બંધ કરી દીધી હતી. છોકરીનો આરોપ છે કે યશપાલ તેને નશાની દવા આપતો હતો. અને બેહોશીની હાલતમાં યશપાલે તેની સાથે અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. છોકરીએ બે બાળકોને પણ જન્મ આપ્યો છે. છોકરી અનુસાર યશપાલે તેને ધમકી આપી હતી કે તેને ભાગવાની કોશિશ કરી તો તેના જાનથી મારી નાખવામાં આવશે.

છોકરીના જણાવ્યા પ્રમાણે લગભગ એક મહિના પહેલા યશપાલ બાબા તેને એક મંદિરમાં લઇને ગયા હતા. અને તે મંદિરની પાસે જ બનેલા એક રૂમમાં રહેતો હતો. છોકરીએ પોલીસને જણાવ્યું કે અહીંયા પણ તેને અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપ છે કે આ દરમિયાન ગામના સરપંચે પણ છોકરી સાથે છેડછાડ કરી હતી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021