12 વર્ષની છોકરીની બોડીને સ્પર્શ કરતા જ એસિડ બની જાય છે પાણી, જાણીને તમે પણ કહેશો OMG!

તમે અનેક બિમારીગ્રસ્ત લોકોને જોયા હશે, કેટલીક બિમારીઓ ખુબજ અજીબ હોય છે. જ્યારે તેમના વિશે ખબર પડે છે તો લાગે છે. આવી પણ બિમારી હોય છે? અમેરિકાના લુસિઆનામાં રહેનાર 12 વર્ષની ડેનિલય મૈક ક્રેવેનને એક અજીબો ગરીબ બિમારી છે. તેની બોડી પર પાણીની એક બુંદ પણ એસંડમાં બદલાઇ જાય છે. જેમ તેના શરીરના સંપર્કમાં પાણી આવે છે. તેની બોડી બળી જાય છે. ના માત્ર પાણી, પરંતુ પસીનો અને આંસુની એક બુંદથી પણ તેની સ્કીન ફોલ્લા પડી જાય છે. તેના કારણે તે પાણીથી દૂર રહે છે. તેની આ બિમારીના કારણે તે નહાઇ પણ શકતી નથી. જ્યારે ડેનિયલને સ્વિમિંગ ખુબ જ પસંદ છે. ડેનિયલની માતાએ પોતાની પુત્રીની હાલત સોશિયલ મીડિયા પર શેયર કરી છે.

12 વર્ષની ડેનિયલની માતા સારીએ સોશિયલ મીડિયા પર પોતાની પુત્રીની અજીબોગરીબ હાલાત વિશે જણાવ્યું છે. તેમને જણાવ્યું કે પાણીથી એટલી એલર્જી છે કે તેના કારણે ડેનિયલનો જીવ પણ જઇ શકે છે. જો તે પાણીના સંપર્કમાં આવે છે. તો તેની સ્કીન બળી જાય છે. તે બાદ તેને ખુબ જ દર્દ થાય છે. તેને પાણીના કારણે ઘણી તકલીફ થાય છે. ડેનિયલના રોવાથી અને પસીનાથી પણ તેની સ્કીન બળી જાય છે. એવામાં ઉનાળામાં ડેનિયલની માતા તેને ઘરની અંદર રાખે છે, સાથે જ તેને ઠંડક આપવામાં આવે છે.

ડેનિયલને એક્વાજેનિક અર્ટિકેરિયા નામની બિમારી છે. જે દુનિયામાં હજુ સુધી માત્ર 100 લોકોને છે. જેમાં મનુષ્યનું શરીરને પાણીથી એલર્જી છે. 12 વર્ષની ડેનિયલ દરેક દિવસે એંટી-હિસ્ટામિન્સ લે છે. તેનાથી તેની બોડીમાં જલન ઓછી થાય છે. સાથે જ તેને પ્રોપર ગાઇડેંસમાં નહાવું પડે છે. જો તેનાથી થોડી ચુક થઇ તો તેની સ્કીન બળી જાય છે. એક વર્ષ પહેલા જ ડેનિયલને આ બિમારી વિશે જાણવા મળ્યું છે. તેને સ્વિમિંગ કરવાનું ખુબ જ પસંદ છે. પરંતુ તે પોતાની બિમારીના કારણે પાણીથી દૂર રહે છે.

ડેનિયલની બોડીમાં કેટલીકએવી રૈશેસ પડી જાય છે. ડેનિયલને જિમ્નેસ્ટિક્સનો પણ શોખ છે. પરંતુ પરસેવો તેના શરીર માટે જોખમી છે. આ કારણસર તે તેને ટાળે છે. ડેનિયલની માતાએ જણાવ્યું કે તે પોતાની પુત્રીને આ હાલતમાં જોવી ખુબ જ મુશ્કેલી છે. તેને ખબર નથી કે આગળ ડેનિયલની હાલત કેટલી સુધરશે, પરંતુ હાલ તેની જીંદગી ઘણી મુશ્કેલીમાં છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021