Categories: રાશિફળ

13 ડિસેમ્બરે આ 6 રાશિને મળશે સૂર્યદેવના આશીર્વાદ, થશે તેમની આવકમાં વધારો…

13 ડિસેમ્બરે સૂર્યદેવ 6 રાશિ પર થશે પ્રસન્ન. સૂર્યદેવના પ્રભાવથી આ રાશિના જીવનમાં ખુશીનો માહોલ જોવા મળશે. આર્થિક રીતે પણ તેઓને લાભ થશે. સાથે પરિવારમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. તો આવો જાણીએ કંઈ છે રાશિ, જેની સૂર્યદેવની અસીમ કૃપા થશે પ્રાપ્ત…

મેષ રાશિ
આજે તમને આર્થિક મામલાઓમાં કોઈ મોટો ઝટકો લાગી શકે છે. તમારા માતા-પિતા એક મહત્વપૂર્ણ રીતે તમારી મદદ કરશે. તમારો વ્યવહાર લોકો પર અસર છોડવામાં કારગર સાબિત થઇ શકે છે. આજે તમે આખો દિવસ કામમાં વ્યસ્ત રહી શકો છો. વેપારીઓને આજે ખૂબ જ મોટો લાભ થઈ શકે છે. વૈવાહિક જીવન ખૂબ સારું રહેશે તથા જીવનસાથીનો સહયોગ વધશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ રાશિ
આજે તમને કાર્યક્ષેત્રમાં ઉન્નતિનાં અવસર મળશે. તમે એક વિદેશી વસ્તુ ખરીદી શકો છો, જે ખૂબ જ મોંઘી છે. કાર્યક્ષેત્રમાં તમારી ઉપલબ્ધિની પ્રશંસા કરવામાં આવશે. મિત્રો તરફથી મદદ મળશે, જેનાથી ધનલાભ થઈ શકે છે. તમારા વરિષ્ઠ અધિકારી તમારા કાર્યની પ્રશંસા કરશે. નોકરી કરતા લોકો અને વેપાર કરતા લોકો માટે આજનો દિવસ શુભ છે. વિદ્યાર્થીઓએ સખત મહેનત કર્યા બાદ સફળતા પ્રાપ્ત થશે. ઉતાવળમાં કોઇ વ્યક્તિ પર વિશ્વાસ કરવો નહીં.

 

મિથુન રાશિ

કાર્યક્ષેત્રમાં નસીબનો સાથ મળી શકે છે. સડક દુર્ઘટનાથી બચવા માટે વાહન સંભાળીને ચલાવવું. પરિવારમાં અમુક તણાવ અને મતભેદ થઈ શકે છે. કોઈ સંબંધીનો અશિષ્ટ વ્યવહાર તમને દુઃખ પહોંચાડી શકે છે. એવું કોઈ કામ કરવું જેનાથી પાર્ટનરનાં દિલમાં તમારા પ્રત્યે જ વધી શકે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં સખત મહેનત કરવાની જરૂરિયાત છે. સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ મનને વિચલિત અને પરેશાન કરી શકે છે.

કર્ક રાશિ
આજે કોઈ નવું કાર્ય શરૂ થવાના યોગ છે. અમુક કાર્યને લઇને મન ચિંતાગ્રસ્ત રહી શકે છે. આજે તમારા અમુક નવા મિત્ર બનશે. તમને અમુક નવા બિઝનેસ પ્રપોઝલ પણ મળી શકે છે. આજીવિકા માટે નવા સ્ત્રોત સ્થાપિત થશે. જીવનસાથીની સાથે તમારા સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. આજે તમારી સકારાત્મક વિચારસરણી કોઈ વ્યક્તિ માટે હિતકર સાબિત થઇ શકે છે. નવી જવાબદારીઓનો કાર્યભાર સોંપવામાં આવી શકે છે. મહેનતનું ફળ તમારી તરફેણમાં આવશે.

સિંહ રાશિ

આજે તમારે સતર્ક રહેવાની જરૂરિયાત છે અને ઇજાથી બચવું. આકસ્મિક મનમાં બદલાવ આવી શકે છે, જે તમારા માટે લાભકારી રહેશે. જીવનશૈલીમાં આવેલ પરિવર્તન થી ખુશ રહેશો. કોઈ મોટો સોદો કરતા પહેલા ચર્ચા-વિચારણા કરીને આગળ વધવું. તમારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. વેપારમાં નવા લોકો સાથે જોડાવાનો અવસર મળશે. ઘરવાળાને સાથે કોઇ વાતને લઇને મતભેદ થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધોમાં અનુકૂળતા રહેશે.

કન્યા રાશિ
સામાજિક કાર્યોથી માન-પ્રતિષ્ઠામાં લાભ થશે. પરંતુ પરસ્પર વિવાદોથી બચીને રહેવું વધારે યોગ્ય રહેશે. અમુક લોકો તમારું કામ બગાડવાની કોશિશ કરશે. આજે કોઈ પણ કામમાં વડીલોની સલાહ લેવી વધારે સારી રહેશે. તમારી જીવનશૈલીમાં અમુક બદલાવ તમારા માટે ફાયદાકારક રહેશે. વેપારમાં તમારે વિરોધીઓથી બચીને રહેવાની જરૂરિયાત છે. પોતાના વેપારમાં મોટો ધનલાભ મળવાના યોગ બની રહ્યા છે.

તુલા રાશિ

યાત્રા માટે દિવસ કમજોર રહેશે. હાલના દિવસોમાં તમારા હાથમાંથી ઘણા અવસર નીકળી જશે. જુના વાદવિવાદનું રીઝલ્ટ તમારા પક્ષમાં આવશે. કામની બાબતમાં આજે તમે થોડા કમજોર પડી શકો છો. કાર્યસ્થળ પર પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો. તમને એવો મહેસુસ થઇ શકે છે કે તમારા કામ કરવા માટે જગ્યા યોગ્ય નથી. એટલા માટે તમે પોતાને નોકરી બદલવાનો વિચાર કરી શકો છો. આવનારા દિવસોમાં તમને લોટરી લાગી શકે છે.

 

વૃશ્ચિક રાશિ
આજે મિત્રો સાથે સુખદ તથા લાભકારી સંભાવના છે. સરકારી કાર્ય કોઈપણ અડચણ વગર પૂર્ણ થશે. પરિવારજનોની સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. વ્યવસાયમાં પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. વિચારેલા કાર્ય સમય પર થવાથી મન પ્રસન્ન રહેશે. કાર્યાલયમાં કામ કરતા લોકોનો સહયોગ મળશે. કાર્યનો યશ મળશે. પ્રેમપ્રસંગ ને કારણે મન ઉદાસ રહેશે. સાંજના સમયે કોઇ નજીકના સંબંધી સાથે મુલાકાત થઈ શકે છે. વેપારીઓ માટે આજનો દિવસ વ્યસ્તતા ભરેલો રહેશે.

ધન રાશિ

આજે તમારી પારિવારિક સમસ્યાઓ સમાપ્ત થશે. જીવનસાથી તમને બહાર ફરવા જવા માટેની માગણી કરી શકે છે, તો તમારે આ માંગણી જરૂરથી પુરી કરવી પડશે. આજે કોઈ પણ વિવાદમાં પડવાથી તમારે બચવું જોઈએ. પિતા સાથે વ્યવહારથી તકરાર થશે. દાંપત્યજીવનમાં આજનો દિવસ સારો રહેશે અને જીવનસાથીનો પ્રેમ વધશે. પ્રેમ જીવનની વાત કરીએ તો પોતાના પ્રિય વ્યક્તિ સાથે તમે કોઈ ધાર્મિક દ્રષ્ટિકોણ પર વિચારવિમર્શ કરશો.

મકર રાશિ
આજે ધીમી શરૂઆત હોવા છતાં પણ વેપારમાં સારો લાભ મળશે. લોકો સાથે વાદ-વિવાદમાં પડવું નહીં અને અજાણ્યા લોકો થી સતર્ક રહેવું. ખરીદ વેચાણ કરતાં સમયે સતર્ક રહેવું. જીવનશૈલીમાં પરિવર્તન થવાના યોગ છે. આર્થિક દ્રષ્ટિકોણથી આજે આવક કરતાં ખર્ચ વધારે રહેશે. જૂની દુશ્મનીને કારણે વિવાદ સંભવ છે. આંખોમાં તકલીફ થઈ શકે છે. તમારા માટે પ્રમોશન મળવાની સંભાવના છે. જોકે તેમાં થોડો સમય લાગશે.

 

 

કુંભ રાશિ

આજે તમારા કાર્યમાં ઉન્નતિ થશે. જીવન માટે અનુકૂળ સમય તમારે કાઢવું પડશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. પરંતુ તમારા સંબંધો ખૂબ જ સારી રીતે ચાલશે. એકબીજા પ્રત્યે સમજદારી વધશે. અંગત જીવનમાં અન્ય લોકોને પ્રવેશ આપવો નહીં. જો તમારા જીવનસાથી કોઈ ભૂલ થઈ છે, તો આજે તેમને પોતાની ભૂલનો અહેસાસ થશે. જે ક્ષેત્રમાં પ્રયાસ કરશો, તેમાં તમને પૂર્ણ સફળતા મળી શકે છે.

મીન રાશિ
આજના દિવસની શરૂઆત કાર્યવાહીથી જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ કરવાથી થશે. મનોરંજન કાર્યમાં સમય વધારે પસાર થશે. બની શકે છે કે તમારા રોમેન્ટિક જીવનનો સૌથી મુશ્કેલ સમય હશે, જે તમારું દિલ સંપૂર્ણ રીતે તોડી શકે છે. સમય રહેતા જરૂરી કાર્ય પૂર્ણ કરી લેવા. મિત્રો અને પરિવારજનોની સાથે ફરવા જવાનો આનંદ ઉઠાવી શકો છો. તમારા માન-સન્માન અને લોકપ્રિયતામાં વૃદ્ધિ થઇ શકે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021