1 વર્ષમાં પ્લાસ્ટિકની ઢીંગલીમાં બદલાઇ ગઇ આ બાળકી, 300 સર્જરી કરાવવામાં ઉડાવ્યા 1 કરોડ રુપિયા…

બાળપણ નિર્દોષતાથી ભરેલું હોય છે. પહેલાં બાળકો રમકડાંનો આગ્રહ રાખતા હતા. છોકરીઓ બાર્બી સેટ માંગતી હતી. પરંતુ સમય જતાં બાળકોની માંગ અને જરૂરિયાતો બદલાઈ ગઈ. હવે બાળકો ડિજિટલ થઈ ગયા છે. તેમની ઇચ્છાઓ અને માંગણીઓ બદલાઈ ગઈ છે. હવે બાળકો રમકડાની માંગણી નહીં, પરંતુ રમકડા જેવા દેખાવા માંગે છે.. આ ચીનમાં રહેતી 14 વર્ષની ઝહોઉ ચુ-ના તેનું ઉદાહરણ છે. આ સોશિયલ મીડિયા પ્રભાવકે પહેલી વાર માત્ર 13 વર્ષની ઉંમરે સર્જરી કરાવી હતી. ત્યારબાદ એક વર્ષમાં જ તેણે ત્રણસોથી વધુ વખત ઓપરેશન કર્યા. ત્યારબાદ ઝહોઉના જણાવ્યા મુજબ, આ સર્જરીઓએ તેનો આત્મવિશ્વાસ વધાર્યો છે. સૌથી મોટી વાત એ છે કે તેણે એક વર્ષમાં પોતાનો દેખાવ બદલવા માટે એક કરોડ કરતા વધારે નાણાં ખર્ચ્યા છે..

એક કિશોરવયના પ્રભાવકારે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે આ ઢીંગલી જેવી દેખાવા માટે તેણે અત્યાર સુધીમાં ત્રણસોથી વધુ વખત સર્જરી કરાવી છે. ગયા વર્ષે તેણે પ્રથમ વખત ઓપરેશન કરાવ્યું હતું.

ચીનના શાંઘાઈમાં રહેતી 14 વર્ષીય ઝહોઇ ચુ-ના, ચીની સોશિયલ મીડિયા સાઇટ વીબો પર ત્રણ લાખ પાંચ હજારથી વધુ ફોલોઅર્સ છે. તેમની સાથે તે તેની સર્જરીના તમામ અપડેટ્સ શેર કરતી રહે છે..

આ બ્લોગરને લિટિલ જેડ નાના તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે તાજેતરમાં જ તેના ફોલોઅર્સને કહ્યું કે તેને અત્યાર સુધીમાં ત્રણસોથી વધુ સર્જરીઓ કરાવી છે, જેમાંથી મોટાભાગની આંખોની છે..

ટિકટોકના ચીની વર્ઝન Douyin પર એક વીડિયો પોસ્ટ કરતા તેને ખુલાસો કર્યો કે માત્ર એક જ વર્ષમાં તેણે સર્જરી પાછળ એક કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે તે નાની હોવા છતા તેને સર્જરી વિશે ઘણી જાણકારી છે..

હજી સુધી નાનાએ તેની આંખની સર્જરી 6 વખત કરાવી છે. આ આઇલિડ સંબંધિત સર્જરી હતી. આ ઉપરાંત હોઠને ટૂંકા કરવા, બે વાર ચહેરો, બે વાર જાંઘ અને આખા ચહેરાની એકવાર સર્જરી પણ કરાવી છે.

તેણે સોશિયલ મીડિયા પર તેની સર્જરી પછીની ઘણી તસવીરો પણ શેર કરી હતી. આમાં બાળકની આંખોની બાજુમાં ઘાવના નિશાન પણ જોવા મળ્યા હતા. તેણે તેના ચાહકોને કહ્યું કે એક વર્ષમાં તેણે પોતાનો ચહેરો સંપૂર્ણપણે બદલી નાખ્યો છે.

આ સર્જરી બાદ હવે તેનો આત્મવિશ્વાસ ઉંચો છે. તે પહેલા કરતાં પોતાને વધુ સુંદર અને આકર્ષક માનવા લાગી છે. નાનાએ એમ પણ કહ્યું કે સર્જરીના કારણે તે શાળાએ પણ જઇ શકી નહીં..

નાના સોશિયલ મીડિયા પર પોતાની અનફિલ્ટર તસવીર પણ શેર કરે છે. તેમના કહેવા પ્રમાણે પહેલાની આ તસવીરો તેમને ઘણું શીખવે છે. જીવનમાં કંઇપણ અશક્ય નથી.

નાના શાળાએ જવાને બદલે ઓનલાઇન પૈસા કમાય છે. તેણે ઘણા શોમાં ભાગ લીધો છે અને હજી પણ ઘણા શોની ઓફર મળે છે. નાના તેના જીવનથી ખૂબ ખુશ છે. તેને આટલી સર્જરી કરવામાં કોઈ પછતાવો નથી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021