Categories: ભક્તિ

30 ડિસેમ્બર પહેલા કરો આ સરળ ઉપાય, ખુલી જશે કિસ્મતના દ્વાર, થશે અઢળક ધનલાભ

વર્ષો બાદ આ વર્ષે એટલે કે, 2021 પહેલા 1 ડિસેમ્બરથી અગહન માસની શરૂઆત થઇ ગઈ છે. જે 30 ડિસેમ્બર સુધી રહેશે. ધાર્મિકગ્રંથ પ્રમાણે આ મહિનો ભગવાન શ્રીકૃષ્ણને ઘણો પ્રિય હોય છે. આ મહિનામાં શંખની પૂજા કરીને ભગવાન શ્રીકૃષ્ણ સાથે માતા લક્ષ્મીને પણ પ્રસન્ન થાય છે. શાસ્ત્રો પ્રમાણે જો કોઈ આ માસમાં શંખથી સંબંધિત અમુક ખાસ ઉપાય કરે, તો ધનથી જોડાયલે અનેક સમસ્યાઓ સમાપ્ત થઇ જાય છે. જે ઉપાયો આ પ્રમાણે છે.

* અગહન માસમાં દક્ષિણાવર્તી શંખમાં દૂધ ભરીને તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવામાં આવે છે. આ ઉપાયથી લાભ થાય છે.
* ભગવાન વિષ્ણુના મંદિરમાં શંખનું દાન કરવું. જેનાથી ધન સંબંધિત સમસ્યામાં ફાયદો થાય છે.

* જે જગ્યા પર પીવાનું પાણી રાખવામાં આવે છે ત્યાં દક્ષણાવર્તિ શંખમાં ગંગાજળ ભરીને રાખો. જેનાથી પિતૃદોષ ઓછો થાય છે.
* મોતી શંખમાં સાબૂત ચાવલ ભરીને રાખો. પછી આ પોટલી બનાવીને તેને તિજોરીમાં રાખી દો.

* પોતાના પૂજા ઘરમાં દક્ષિણાવર્તી શંખની સ્થાપના અવશ્ય કરો અને રોજ વિધિ-વધ તેની પૂજા પણ કરો.
* દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ તથા કેસર ભેળવીને તેનાથી માતા લક્ષ્મીનો અભિષેક કરો. ધન લાભ અવશ્ય થશે.

* કોઈ પવિત્ર નદીમાં શંખને પ્રવાહિત કરો અને માતા લક્ષ્મીથી મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના પણ કરો.
* એક સફેદ કપડામાં સફેદ શંખ, ચોખા તથા પતાસા લપેટીને નદીમાં પ્રવાહિત કરી દો. જેનાથી શુક્ર દોષ દૂર થઇ જશે.

જો આપને ભગવાન શ્રીકૃષ્ણ પર અતુટ વિશ્વાસ હોય તો કમેન્ટમાં જયશ્રી કૃષ્ણ લખી લાઈક અને શેર અચૂક કરજો. ભગવાન કૃષ્ણ આપની તમામ મનોકામના પૂર્ણ કરશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021