દિવાળી બાદ શરૂ થશે લગ્નસરાની સીઝન, પરંતુ છે માત્ર આટલાં મુહૂર્ત, જાણી લો નહીં તો,…

દિવાળીના તહેવાર બાદ લગ્નસરાની સીઝનની શરૂઆત થશે. પરંતુ આ વર્ષે ઘણાં ઓછા મુહૂર્ત છે. નવેમ્બર મહિનાના માત્ર તારીખ 27 અને 30 નવેમ્બર છે, જ્યારે ડિસેમ્બર મહિનામાં લગ્ન માટેના માત્ર ત્રણ જ મુહૂર્ત છે જે તારીખ 7, 8 અને 9 ડિસેમ્બરે આવશે. આમ, ઓછા મુહૂર્ત હોવાના કારણે લોકોને લગ્ન માટેના હૉલ બુકિંગ, કેટરર્સ, મંડપ સહિતની વ્યવસ્થા કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

નોંધનીય છે કે, સંવત 2076માં ઉનાળામાં માર્ચ મહિનાથી કરાયેલા લોકડાઉનને કારણે લગ્ન સહિત અનેક પ્રસંગો બંધ રાખવામાં આવ્યા હતા. એટલે હવે દિવાળી પછીના મુહૂર્તમં જ લગ્ન પ્રસંગો જોવા મળશે.

15 ડિસેમ્બરથી કમુરતાનો પ્રારંભ થશે અને લગ્નની સિઝનમાં ફરી બ્રેક લાગશે. ત્યારબાદ ચૈત્ર મહિનામાં ફરી લગ્નની સિઝન શરૂ થશે. આ વર્ષે ઉનાળામાં લગ્ન માટેના 32 જેટલા શુભ મુહૂર્ત છે, જ્યારે શિયાળામાં માત્ર 7 જ મુહૂર્ત છે. તો તારીખ 14 માર્ચથી 14 એપ્રિલ દરમિયાન મિનારક કમુરતાને કારણે લગ્ન સહિતના શુભ કાર્યો થતાં નથી.

જ્યોતિષના જણાવ્યાનુસાર, આ વર્ષે તારીખ 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2021 સુધી ગુરુનો અસ્ત છે તેમજ તારીખ 21 ફેબ્રુઆરીથી 15 એપ્રિલ સુધી શુક્રનો અસ્ત છે. એટલે કમુરતાં બાદ

એપ્રિલથી જુલાઈ સુધી ફક્ત આટલાં છે  શુભ મુહૂર્તો….

એપ્રિલ 24, 25, 26, 28, 29, 30
મે 1, 4, 8, 20, 21, 22, 24, 26, 28, 30, 31
જૂન 3, 4, 6, 15, 16, 19, 20, 21, 24, 26, 28
જુલાઈ 1, 2, 3, 13

દિવાળી પછી લગ્નના 5 મુહૂર્ત

27 નવેમ્બર
30 નવેમ્બર
07 ડિસેમ્બર
08 ડિસેમ્બર
09 ડિસેમ્બર

આમ, આ વર્ષે દિવાળી બાદ માત્ર પાંચ શ્રેષ્ઠ મુહૂર્ત છે. એટલે જે લોકો પણ લગ્ન કરવા ઈચ્છતા હોય તો, તેમના માટે આ ઉત્તમ સમય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021