ચાર મહિનામા અધધ..66 લાખ લોકો બેરોજગાર, શું તમારી પણ નોકરી ગઈ છે??

ચાર મહિનામા અધધ..66 લાખ લોકો બેરોજગાર, શું તમારી પણ નોકરી ગઈ છે??

કોરોના મહામારી માત્ર 4 મહિનામાં જ 66 લાખ પ્રોફેસનલ લોકોએ પોતાની નોકરી ગુમાવી પડી છે. આ લોકોમાં એન્જીનિયર, ફિઝીશિયન, અધ્યાપક વગેરે સામેલ છે. CMIEના ડેટા મુજબ, મે થી ઓગસ્ટ મહિનાના દરમિયાન આ સ્થિતિ પેદા થઇ છે. આ રીતે પ્રોફેસનલ લોકોની રોજગારીનો આંકડો 2016 બાદ સૌથી નીચલું સ્તર પહોચી ગયો છે. સ્પષ્ટ વાત એ છે કે છેલ્લા 4 વર્ષોમાં રોજગારના મામલમાં જે ગ્રોથ થઈ હતી, તે નષ્ટ ગઈ છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનમીના ડેટા મુજબ 50 લાખ ઉદ્યોગિક મજૂરોને આ 4 મહિના દરમિયાન પોતાની રોજી-રોટી ગુમાવવી પડી છે. CMIEના કન્જ્યૂમર પિરામિડ હાઉસહોલ્ડ સર્વે અનુસાર, આ દરમિયા નોકરીઓનુ સૌથી મોટું નુકસાન વાઈટ કોલર પ્રોફેશનલ્સને ઉઠાવો પડ્યો છે.

છેલ્લા 4 મહિનામાં જે લોકો પર સૌથી અસર પડી છે, તેમાં એન્જીનિયર, ફિઝીશિયન, ટીચર્સ, એકાઉન્ટેટ્સ, એનાલિસ્ટસ અને એવા જ ઘણાં અન્ય પ્રોફેશનલથી જોડાયેલા સામેલ છે. જોકે આ ડેટામાં એવા લોકો સામેલ નથી કરવામાં આવ્યાં જે સેલ્ફ એપ્લોયડ છે. જો તેને પણ સામેલ કરવામાં આવે તો આ આંકડો અત્યંત વધી શકે છે તેમ છે. CMIEના મુજબ, મે થી ઓગસ્ચ 2019 દરમિયાન આવા 10.8 મિલિયન એટલે 1.88 કરોડ પ્રોફેશનલ લોકો નોકરીઓ કરી રહ્યાં હતાં. હાલ આ આંકડો 12.2 મિલિયનના લેવલ પર આવી ગયો છે. સ્પષ્ટ વાત એ છે કે 66 લાખ પેશેવર લોકોને પોતાની રોજગારી ગુમાવી પડી છે. આ પેશેવરોની રોજગારીનો 2016 બાદ આ સૌથી કમજોર આંકડો છે.

આ બાદ ઉદ્યોગિક મજૂરોને સૌથી મોટું નુકસાન ઉઠાવું પડ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષ મે થી ઓગસ્ટના દરમિયાન 50 લાખ ઉદ્યોગિક મજૂરોએ પોતાની રોજી ખોવી પડી છે. આમનો અર્થ છે કે એક વર્ષમાં જ ઉદ્યોગિક મજૂરોના 0રોજગારમાં 26 ટાકની અછત આવી છે. જોકે ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સના રોજગારમાં સૌથી વધુ અછત સ્મોલ ઈન્ડસ્ટ્રિયલ યૂનિટ્યમાં થઈ છે. CMIEના એનાલિસિસ વર્તમાનમાં મીડિયમ સ્મોલ એન્ડ માઈક્રો ઈન્ડસ્ટ્રિયલ યૂનિટ્સ (MSME’s)નું સંકટ દેખાઈ રહ્યું છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *