Categories: મનોરંજન

લ્યો બોલો …. 72 વર્ષના આ એક્ટરે દીકરીની ફ્રેન્ડ સાથે જ કરી લીધા લગ્ન, કહ્યું તેને જોઈને …..

તમે કહેવત તો સાંભળી જ હશે કે, પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. આજે અમે તમને ફિલ્મ ઉદ્યોગની આવી જોડીનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જેને જોયા પછી તમે પણ કહેશો કે, આ કહેવત એકદમ સાચી છે.

આપણે જેની વાત કરી રહ્યા છીએ તે છે એક્ટર કબીર બેદી. જી હા… આ અભિનેતાએ 3 લગ્નો કર્યા છે. પરંતુ દુઃખની વાત એ છે કે કબીર બેદીનું કોઈ પણ લગ્ન 13 વર્ષથી વધુ ચાલ્યું ન હતું. 2016 માં, કબીર બેદીએ પરવીન દોસાંઝ સાથે લગ્ન કર્યા હતા.

રસપ્રદ વાત એ છે કે, કેટલાક મહત્વપૂર્ણ અહેવાલો મુજબ, પરવીન દોસાંજ કબીર બેદીની પુત્રીની મિત્ર હતી. અને કબીરને  તેની પુત્રીની મિત્ર સાથે પ્રેમ થઈ ગયો અને તેઓએ લગ્ન કરી લીધાં. તે વખતતે કબીર બેદી 72 વર્ષના હતા. જ્યારે તેમની પત્ની પરવીન દોસાંજ 42 વર્ષની હતી. બંનેની ઉંમરમાં 30 વર્ષનો તફાવત છે, હવે તમે લોકો સમજી ગયા હશો કે, ખરેખર પ્રેમને ઉંમર સાથે કોઈ લેવા-દેવા નથી.

ઉલ્લેખનીય છે કે, ત્રણ દાયકાથી તેઓ અભિનય ક્ષેત્રમાં સક્રિય છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેમણે વિવિધ માધ્યમોમાં કામ કર્યું છે. તેમજ ત્રણ છૂટાછેડામાંથી તેઓ પસાર થયા છે. ”ભારત પ્રત્યે મને ઘણો લગાવ છે. હોલીવુડ અને યુરોપમાં કામ કરતા હતા. ત્યારે પણ અવાર-નવાર ભારતની મુલાકાતે આવતા હતા.

જો કે, ભારતમાં તેમના અભિનયની ખાસ નોંધ લેવામાં આવી નહોતી, પરંતુ ઇટાલિયન-જર્મન ફ્રેન્ચ ટીવી સિસિઝ ‘સંદોકન’એ તેમને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઘણી લોકપ્રિયતા અને સફળતા આપવી હતી. આ ઉપરાંત ‘ધ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ’ની પ્રિન્સ ઓમર રશિદ તેમજ બોન્ડ ફિલ્મ ‘ઓક્ટોપસ’ની વિલન ગોવિંદાની ભૂમિકાઓને પણ તેમની કારકિર્દી માટે મહત્ત્વની સાબિત થઈ હોવાનું તેઓ કહે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021