Categories: ભક્તિ

9 જાન્યુઆરી રાશિફળ: આજે શનિદેવ ન્યાય આપી કોની ચમકાવશે કિસ્મત, જાણો કેવો રહેશે તમારો દિવસ

જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તેમજ કુંડળીમાં પણ શનિ કર્મ વિધાનમાં દંડના કારક હોવાના કારણ દુ:ખના કારક માનવામાં આવે છે. તેમનો રંગ કાળો અને રત્ન નીલમ છે. આ દિવસના કારક દેવ સ્વયં શનિ મહારાજ છે. આ ઉપરાંત આ દિવસ શનિદેવને નિયંત્રિત કરનારા દેવી, માતા કાળીની પૂજાનું પણ વિધાન છે. સાથે જ આ દિવસ શનિદેવના પ્રકોપથી બચવા માટે હનુમાનજીની પૂજા પણ કરવામાં આવે છે. આવો જાણીએ આજે 9 જાન્યુઆરી રાશિનુસાર કેવો રહેશ તમારો દિવસ

1. મેષ રાશિ
સામાજિક વર્ચસ્વમાં વૃદ્ધિ થશે. મનમાં કોઈ વાતને લઈને ઉપાધિના કારણ તમે તણાવ અનુભવશો. પૈસા આવવામાં આશંકા છે. મિત્ર તમારા કાર્યોમાં મદદગાર થશે. યાત્રા મંગલમય રહેશે.

2. વૃષભ રાશિ
કાર્યસ્થળ પર સહકર્મી તમારી સફળતાથી ઈર્ષા કરશે. કાર્યોમાં થઈ રહેલી પ્રતિક્ષાથી ચિંતિત રહેશો. બિઝનેસમાં નવી તકનીકના પ્રયોગ ફાયદો આપશે. બહેનાથી ઝઘડો થઈ શકે છે. ધન આગમનમાં થઈ રહેલી અડચણ દૂર થશે.

3. મિથુન રાશિ
ધાર્મિક માહોલમાં મગ્ન થશો. ધનનો ભંડાળનો નવો સ્ત્રોત સ્થાપિત થશે. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. કુંટુબિક માંગલિક આયોજનોની રૂપરેખા બનશે. મિત્રો સાથે કોઈ જરૂરી મુદ્દા પર ચર્ચા થશે.

4. કર્ક રાશિ
અટકેલા કાર્ય અને આયોજનોને ક્રિયાશીલ કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરશો. બીમારીના કારણ તણાવ રહેશે, પણ ગભરાશો નહી તમારા દેવી-દેવતા પર વિશ્વાસ રાખો. બધું જ અનુકૂળ થશે. જીવનસાથીનો સાથ મળશે.

5. સિંહ રાશિ
નવી યોજનાઓમાં મૂડી રોકાણ સમજી-વિચારીને કરો. જૂના વિવાદથી વાજબી જમીન જાયદાતના મુદ્દે ચર્ચા થશે. શત્રુનો પરાજય થશે. નવા સંપર્ક તમને સિદ્ધિ અપાવી શકે છે. બિઝનેસનો યોગ છે.

6. કન્યા રાશિ
નવા કામ શરૂ કરતા પહેલા અનુભવીઓ અને મોટા લોકોથી માર્ગદર્શન તેમજ સલાહ લો. મૂડી રોકાણમાં સાવચેત રહો. કોઈની વાતોમાં ફસાઈ ન જાઓ તેનું ધ્યાન રાખો અને પોતાને પરિપક્વ બનાવો. અધ્યયન માટે લોન પડી શકે છે.

7. તુલા રાશિ
તમારી આદતોના કારણ સગા લોકોથી અંતર બનાવી લીધું છે. સમય રહેતા પોતાના સ્વભાવ અને વ્યવહારમાં પરિવર્તન લાઓ. આર્થિક સ્થિતિમાં પહેલાથી સુધારો થશે. નવા સંપર્ક સ્થાપિત થશે.

8. વૃશ્ચિક રાશિ
કુંટુબીક લોકોથી સંબંધ મધુર થશે. કાર્યસ્થળ પર કોઈથી આકર્ષિત થશો. ભાગ્યોદય સંભવ છે. જે પણ કામ કરો પૂરા આત્મવિશ્વાસ સાથે અને આનંદથી કરો. નિશ્ચિત સફળ થશો.

9. ધન રાશિ
નવા વ્યાપારની શરૂઆત અનુકૂળ થશે. દાંત અથવા કાન સંબંધિત પીડા થઈ શકે છે. બિન જરૂરી વિવાદોમાં ન બોલો, નહીતર નુકસાન થઈ શકે છે. નોકરીમાં બદલાવનો યોગ છે. રાજનીતિથી જોડાયેલી મનગમતી સફળતા મેળવી શકશે.

10. મકર રાશિ
આર્થિક મામલા ઉકેલવાની આશા છે. જે લોકોની તમે મદદ કરી હતી, તે જ તમારા વિરોધ કરશે. રૂચિ અનુસાર કામ મળવાથી ખુશ રહેશો. સુખ સુવિધા પર ખર્ચ સંભવ છે. માનસિક અસ્થિરતા રહેશે.

11. કુંભ રાશિ
વૈચારિક મતભેદ દૂર થશે. કોઈને તમારી મનની વાત કહેવાની તક મળશે. બિઝનેસમાં નવા સોદા લાભદાયી રહેશે. અટકેલા કાર્ય પૂર થવામા પણ સમય લાગી શકે છે. માંગલિક ખર્ચ સંભવ છે.

12. મીન રાશિ
વિતેલી વાતોને ભૂલી પોતાના સંબંધની નવી શરૂઆત કરો. તમારી પ્રગતિથી વિરોધીઓને તકલીફ થઈ શકે છે. રાજકારણના લીધે શત્રુ તમને નુકસાન પહોચવાના તમામ પ્રયત્નો કરશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021