Categories: દેશ

યુવતીએ જેની પણ મદદ માંગી તેણે તેણે ગુજાર્યો બળાત્કાર, પોલીસ સ્ટેશનમાં સાંભળાવી આપવિતી

દેશમાં રેપની ઘટનાઓ દિવસને દિવસે વધતી જઈ રહી છે. ત્યારે હવે બજાર જતી યુવતીઓ પણ સુરક્ષિત નથી રહી. લોકડાઉન બાદથી ઘરે રહેતી 13 વર્ષની યુવતી સાથે ત્રણ દિવસમાં નવ હવસખોરોએ બળાત્કાર કર્યો હતો. આરોપ છે તે એક પછી એક રેપના કારણ તે યોગ્ય રીતે બોલી પણ શકતી નથી. જોકે પરિવાર લોકો સાથે પોલીસ સ્ટેશ પહોચેલી પીડિયાએ જે આપવીતિ જણાવી, તે જાણીને પોલીસ પણ દંગ રહી જઈ. મીડિયા રિપોર્ટ મુજબ, પીડિતાએ જેની પણ મદદ માંગી, તેણે જ તેની લાચારી ફાયદો ઉઠાવ્યો અને તેને પોતાના હવસનો શિકાર બનાવી. જોકે, પોલીસે આ મામલામાં સાત હવસખોરોની ધરપકડ કરી દીધી છે.

બજારમાં ગઈ હતી યુવતી, આમ લઈ ગયા ગામના બે શખ્સ
બાળકી જબલપુર વિસ્તારમાં પિતા સાથે રહીને અભ્યાસ કરી રહી છે. તે નવમાં ધોરણની વિદ્યાર્થીની છે. પિતા સરકારી નોકરીમાં છે. લોકડાઉનથી તે ઘરે જ છે. 11 જાન્યુઆરીની બપોરે ઘરેલું કામથી સબ્જી મંડી ગઈ હતી. જ્યાં તેના ઓળખીતા બે મિત્ર જે મોટરસાઈકલ પર બેસાડીને શહેરથી દૂર લઈ ભરૌલા અને છટનના જંગલમાં લઈ ગયાં.

ધાબા સંચાલકે પણ સાથીઓ સાથે કર્યો બળાત્કાર
આરોપ છે કે અહી ડરાવી-ધમકાવીને દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ તેને એનએચ 43 કિનારા પર હાજર ધાબામાં લઈ ગયાં. રાત્રે તેને ત્યાં જ બંધક બનાવીને રાખી. આરોપ છે કે બેના ઉપરાંત ધાબા સંચાલકે અને ચાર મિત્રોએ પણ તેની સાથે બળાત્કાર ગુજાર્યો. જે બાદ બંને આરોપી તેને છટના જંગલોમાં પણ લઈ ગયાં, ત્યાં તેના સાથે હવસખોરોએ માનવતાની તમામ હદ વટાવી.

આથી માંગી લિફ્ટ, તેણે લૂટી ઈજ્જત
મીડિયા રિપોર્ટ મુજબ, 12 જાન્યુઆરી સવારે બાળકીના મોટા પપ્પાના પાસે કટની મોકલવાની વિનંતી કરી, તો આરોપીઓએ એક ટ્રક ડ્રાઈવર સાથે તેના ટ્રકમાં બેસાડી દીધી. તેણે પણ રસ્તામાં તેનો બળાત્કાર કર્યો. પછી તેને વિલાયત કલા-બડવારાના નજીક ટોલ નાકા પર છોડી દીધી. અહી બાળકીએ ફરીથી પરત ઉમરિયા આવવા માટે ટ્રક ચાલકથી લિફ્ટ માંગી. એટલું જ નહીં, આ ટ્રક ચાલકે પણ તેની સાથે બળાત્કાર ગુજાર્યો. જોકે બાદમાં તેને ઉમરિયા પાસે છોડીને ફરાય થઈ ગયો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021