Categories: દુનિયા

પ્લેટમાં છોડ્યું ભોજન તો ભરવો પડશે આટલા લાખનો દંડ, આ દેશમાં બનાવ્યો કડક કાયદો

વિશ્વભરમાં એવા ઘણાં દેશ છે, જે ગરીબીની તંગી સાથે જોડાયેલા છે. તેમજ કેટલાક એવા પણ દેશ છે જે પૈસા બર્બાદ કરી રહ્યાં છે. ચીન વિશ્વથી શક્તિશાળી બનાવા માટે ફક્ત હથિયારો પર જ ધ્યાન આપે છે, જ્યાં બીજી તરફ ચીનની પ્રજા ભૂખ્યા મરવા મજબૂર થઈ રહી છે. કોરોના મહામારીના કારણે આ દેશના સંબંધ અનેક દેશોથી તણાવ ભર્યાં છે. તેમાં ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટેન અને જાપાન જેવા દેશો પણ સામેલ છે. આ દેશોથી સંબંધ ખરાબ થવાના કારણ ચીનમાં ખાદ્ય સંકટ જોવા મળી રહ્યું છે આ લીધે ચીની સરકારે ભોજનનો બગાડ રોકવા માટે નવો નિયમ બન્યો છે. હવે આ દેશમાં જો કોઈએ જમવાનો બગાડ કર્યો તો તેને એક લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. ચીન રાષ્ટ્રપતિએ લોકો દ્વારા આહારની વેડફાટ રોકવા માટે આ નિયમને અમલ કર્યો છે.

 

કોરોના મહામારીના કારણે દુનિયામાં ચીનનું ઘણું નામ ખરાબ થયું છે. ભારત ઉપરાંત અનેક દેશો સાથે ચીનની સ્થિતિ તણાવ ભરી રહી છે. આ કારણથી ઘણાં દેશો સાથે તેના વ્યાપારિક સંબંધમાં કડવાલ આવી છે, જેના લીધે ચીન અત્યારે ખાદ્ય તંગીમાંથી પાસર થઈ રહ્યાં છે.

ભોજન મંદીને જોઈ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગએ ઓપરેશન એમ્ટી પ્લેટ શરૂ કરી છે. જેના અંતર્ગત ભોજનનો બગાડ રોકવામાં આવશે. સાથે જ લોકોને પ્રેરણા આપવામાં આવી છે કે જેટલું ખાવું છે તેટલું જ ઓર્ડર કરો.

 

ચીનની રેસ્ટોરન્ટમાં ભોજનનો બગાડ કરનારાએ હવે દંડ ભરવો પડશે. નવી પોલિસી પ્રમાણે, જો કોઈએ પ્લેટમાં વધારાનું જમવાનું છોડ્યું તો તેને 1 લાખ રૂપિયા સુધી દંડ ભરવો પડશે. દંડના ડરથી જ લોકો ખાવાનું ઓછું ઓર્ડર કરશે.

 

નવી પોલિસી હેઠળ હવે ચીનની રેસ્ટોરન્ટમાં ગયેલા બધાં લોકો વધું ડિશ ઓર્ડર નહી કરી શકે. એટલે કે જો બે લોકો ખાવા ગયાં છે તો તે માત્ર બે જ ડિશ ઓર્ડર કરી શકે છે. આથી ભોજનનો બગાડ થતો અટકી જશે.

 

ચાઈના એકેડમી ઓફ સાયન્સ દ્વારા કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે, ચીનમાં ફક્ત બીજિંગ અને શંધાઈમાં જ દર વર્ષે આટલો બગાડ થાય છે, તેનાથી આશરે 3 થી 5 કરોડ લોકોને ખવડાવી શકાય છે. આવા સમયે સરકારે આ લોકોની કૂટેવોને બદલવી જોઈએ.

 

ચીનમાં નેશનલ હેલ્થ કમીશનએ થોડા દિવસ પહેલા એક સર્વે કરી જણાવ્યું હતું કે આ દેશમાં 50 ઓવરવેટ છે. 2002માં ત્યાં ચીનમાં મેદસ્વીતાપણુનો દર 7.1 હતો, તે 2020માં વધીને 16.4 ટકા થઈ ગયો છે.

ચીનમાં વધતા મેદસ્વીતાપણુના કારણ લોકોની પ્રવૃતિ ઘટી છે. અહી સમય સાથે લોકોની ફિજિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે. જેના લીધે અહી લોકોનું વજન વધી ગયું છે. જોકે હવે સરકાર તેને નિયંત્રણમાં લાવવા માટે કાયદો બનાવી રહી છે.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021