લો બોલો!!! પાકિસ્તાની રિપોર્ટરે લીધુ ભેંસોનું ઇન્ટરવ્યૂ, મળ્યો કંઇક આવો જવાબ

તમે અત્યાર સુધી વ્યક્તિ વિશેષના ઈન્ટરવ્યૂ વિશે સાંભળ્યું હશે, પણ આજે અમે તમને કોઈ વ્યક્તિના નહીં પણ પ્રાણીના ઈન્ટરવ્યૂ વિશે વાત કરવાના છે. હા….સાચે. તમને થતું હશે કે, પ્રાણીનો ઈન્ટરવ્યૂ કેવી રીતે હોઈ શકે?? ના જ હોય. પણ આ કલ્પનાને એક પાકિસ્તાની રિપોર્ટરે હકીકતમાં તબદીલ કરીને બતાવ્યું છે.

આ પાકિસ્તાની રિપોર્ટરનું નામ આમિન હફિજ છે. જેણે ભેંસોનો ઈન્ટરવ્યૂ લેવાનો કારનામો કરી બતાવ્યો છે. આ સમગ્ર ઘટના ભેંસોનું ઝુંડ રોડ ક્રોસ કરવા માટે ફૂટ ઓવર બ્રિજનો ઉપયોગ કરે છે. એ બાબતને લઈને છે, જેને કવર કરવા માટે આ મહાશય બ્રિજ પર પહોંચી ગયા અને ભેંસોનો ઈન્ટરવ્યૂ લેવા લાગ્યા. એટલું જ નહીં તેમણે ભેંસોનો જવાબ પણ અનુવાદ કરી લોકોને જણાવ્યો હતો.

આ અનોખું ઈન્ટરવ્યૂ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યું છે. ઈન્ટરવ્યૂમાં રિપોર્ટરે ભેંસને પ્રશ્ન કર્યો હતો કે, શું તમારા માટે બ્રિજનો ઉપયોગ કરવો સરળ રહે છે? ત્યારબાદ રિપોર્ટરે જ ભેંસો જવાબ ટ્રાન્સલેટ કરતાં કહ્યું હતું કે, કોઈ પણ પ્રાણી માટે દાદરા ચઢવા સરળ નથી હોતા. પરંતુ મજબૂરીના કારણે અમારે બ્રિજ ક્રોસ કરીને જવું પડે છે.

આગળ વાત કરતાં રિપોર્ટર પૂછે છે કે, તો પછી માણસો રોડ ક્રોસ કરવા માટે આ બ્રિજનો ઉપયોગ કેમ નથી કરતાં? જવાબ ટ્રાન્સલેટ કરતાં રિપોર્ટર જણાવે છે કે, માણસને પોતાની અને બીજાના જીવની કોઈ ચિંતા નથી. એટલે જ તે આવું બેદરકારી ભર્યુ કામ કરે છે.

આ ઈન્ટરવ્યૂ જોઈને ભલે તમને હસું આવે, પરંતુ આ ઈન્ટરવ્યૂ ઘણું બધું શીખવી જાય છે. માણસની બેદરકારી દર્શાવે છે. સાથે એ પણ જણાવે છે નિયમ પાલન કરવાની અને બીજાના જીવની ચિંતા માણસ કરતાં જાનવરને વધું છે.

આમ, આ અનોખું ઈન્ટરવ્યૂ હસવાતાની સાથે માણસની બેદરકારીને સણસણતો તમાચો મારે છે. જે તેની ભૂલનો અહેસાસ કરાવે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021