Categories: રાશિફળ

8 જાન્યુઆરી રાશિફળ : આજે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ 6 રાશિઓનું ભાગ્ય હીરાની જેમ ચમકશે, જાણો કેવો રહેશે તમારો દિવસ

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને દૈત્યોંના ગુરૂ એટલે દૈત્યગુરૂ પણ કહેવામાં આવે છે. તેમજ કુંડળીમાં પણ શુક્રને ભાગ્યના કારક માનવામાં આવે છે. તેમનો રંગ ગુલાબી તેમજ રત્ન હીરા છે. આ દિવસના કારક દેવી માતા લક્ષ્મી પણ છે. આ ઉપરાંત આ દિવસ માતા સંતોષીની પૂજાનું પણ વિધાન છે.

જાણો આજે 8 જાન્યુઆરી રાશિનુસાર કેવો રહેશો તમારો દિવસ

1. મેષ રાશિ
સમયની અનુકૂળતાનો આભાસ થશે. પરિવારજનોના સહયોગથી કોઈ મોટું કામ થઈ શકે છે. જમીન-જાયદાતથી સંબંધિત મામલા આજે ઉકેલી શકાય છે. ન્યાય પક્ષ મજબૂત થશે.

2. વૃષભ રાશિ
આજે આળસના કારણે કઈ ન કરવાનું મન થશે. જરૂરી કાર્યોને પ્રાથમિકતાથી પૂર્ણ કરો. લેવડ-દેવડમાં કાળજીપૂર્વક રહો. જૂના મિત્રથી મુલાકાત થશે. રોકાણથી લાભ થઈ શકે છે.

3. મિથુન રાશિ
કારખાનામાં નવી મશીનરીના લાગવાથી લાભ થશે. સમય તમારા પારકાથી ઓળખાણ કરાવી દેશે. જીવનસાથીના વ્યવહારમાં પરિવર્તન આવશે. વાહન લેવાનો અવસર છે. યાત્રા થઈ શકે છે.

4. કર્ક રાશિ
તમારી ચંચળતાના લીધે સંબંધ નબળા પડશે. કોઈ પણ કાર્યને કરતા પહેલા તેને સમજો તેના પ્રત્યે સમર્પિત રહશો તો જ તમે સફળ થશો. ન્યાય પક્ષ કમજોર રહેશે.

5. સિંહ રાશિ
સમય રહેતા કાર્યોને પૂર્ણ કરો. લાંબા સમયથી સ્વ જમીન સંબંધિત કાર્ય અટકેલા છે, તેના પ્રતિ તમે લાપરવાહી કરી રહ્યાં છે. સમય રહેતા કાર્યવાહી કરો, નહીંતર ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

6. કન્યા રાશિ
કોઈ પણ કાર્યને કરવા માટે આત્મવિશ્વાસ હોવો જોઈએ. હિંમતથી આગળ વધો સફળતા મળશે. ઘરેલું ખર્ચ વધશે. જૂના મિત્રોથી મુલાકાત થઈ શકે છે. ઉતાવળમાં ખોટા નિર્ણય લેવાથી દૂર રહો.

7. તુલા રાશિ
કાર્યોમાં અડચણ આવી શકે છે. કાર્ય સ્થળ પર વારંવાર ખરાબ થઈ રહેલી મશીનરી માટે તમારા કાર્ય સ્થળ પર વાસ્તુ અનુરૂપ પરિવર્તન કરવાથી લાભ થશે. સંતાનના વિવાહ પ્રસ્તાવ આજે આવી શકે છે.

8. વૃશ્ચિક રાશિ
માંગલિકા કાર્યોમાં ખર્ચ થશે. વિરોધી સક્રિય થશે. કારોબારમાં વિસ્તાર થશે. નવા મિત્રો બનશે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. સંબંધમાં અડચણ આવી શકે છે.

9. ધન રાશિ
કુંટુબમાં સંપ બની રહેશે. કોઈ સગાની મદદથી કાર્ય પૂર્ણ થશે. વ્યવસાયમાં પરિવર્તનનો યોગ છે. સાસરિયા પક્ષથી શુભ સમાચાર મળશે.

10. મકર રાશિ
તમારા વ્યવસાયથી ખૂશ નથી, સમય સાથે સ્થિતિ તમારા અનુકૂળ બનશે. જીવનસાથીનો વ્યવહાર મનોબળ વધશે. લોન લેવાની સ્થિતિ નિર્મિત થઈ શકે છે.

11. કુંભ રાશિ
તમારા સહકર્મચારીઓથી વાતોમાં મધૂરતા લાવો. વિદેશમાં વ્યાપાર સ્થાપિત કરવાનો વિચાર સફળ થશે. નોકરી બદલવાનો યોગ બની રહ્યો છે. કોઈની ભલામણથી કામ બની શકે છે.

12. મીન રાશિ
હિતકારી સમય ચાલી રહ્યો છે. હેતુ યાત્રાથી લાભ થશએ. મહત્વપૂર્ણ કરાર આજે થઈ શકે છે. આંખ રોગથી ગ્રસ્ત રહેશો. સમય પર કાર્ય કરતા શીખો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021