Categories: રાશિફળ

સૂર્યદેવ આજે આ રાશિના જાતકો પર વરસાવશે પોતાની અસીમ કૃપા, જાણો કેવો રહેશે તમારા માટે રવિવાર

રવિ એટલે સૂર્યદેવ… જ્યોતિષમાં સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવે છે. તેમજ કુંડળીમાં આ આત્મના કારક માનવામાં આવે છે. તેમનો રંગ કરેરિયા તેમજ રત્ન માણિક્ય છે. આ દિવસના કારક દેવ સ્વયં સૂર્યદેવ છે.

નવ ગ્રહોમાં સૂર્ય એકમાત્ર એવો ગ્રહ છે કયારેય વક્રિ ગતિ નથી કરતો. આ જ તમારૂ માન-સન્માન અને અપમાનના કારક પણ માનવામાં આવ્યાં છે. જાણો આજે જાન્યુઆરી રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ

1. મેષ રાશિ
ફક્ત પૈસા કમાવવામાં જ નહી તમારી જરૂરી જવાબદારી પણ પૂર્ણ કરો. વ્યવસ્તતાના લીધે જરૂરી કાર્ય આજે પણ પૂર્ણ નહી થઈ શકે. નોકરી બદલવાનો યોગ બની રહ્યો છે. આર્થિક લાભ થશે.

2. વૃષભ રાશિ
પોતાના વ્યવહારમાં પરિવર્તન લાઓ, નહીતર કાર્યસ્થળ પર કર્મચારીઓથી ઝઘડો થઈ શકે છે. આજીવિકાના નવા સ્ત્રોત સ્થાપિત થશે. કોઈ મોટો પ્રોઝેક્ટ મળી શકે છે. માન કીર્તિમાં વૃદ્ધિ થશે.

3. મિથુન રાશિ
વ્યવસાયિક નવા કરાર થઈ શકે છે. કુંટુબીક યાત્રાનો યોગ છે. ધર્મ-કર્મમાં રૂચિ વધશે. આર્થિક પક્ષ મજબૂત થશે. સન્મા પ્રતિષ્ઠામાં વધારો થશે. નવી તકનીકના પ્રયોગથી લાભ થશે.

4. કર્ક રાશિ
આત્મવિશ્વાસથી સફળતા મળશે. ભાગીદારીથી લાભ થશે. માનકિતા બદલો અને સારૂ વિચારો. વૃદ્ધોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. તમારા સપનાને સાકાર કરવાનો સમય આવી ગયો છે. પૂરી મહેનત અને લગનથી તમારા કાર્યમાં જોડાય જાઓ.

5. સિંહ રાશિ
મને મન જ કોઈ વાતથી પરેશાન છે, તમારા વિશ્વસનીય લોકોથી વિચારનું નિર્ણય કરો. શત્રુ સક્રિય થશે. વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. પહેલા કરેલા રોકાણથી લાભ થશે.

6. કન્યા રાશિ
તમારા કાર્યક્ષેત્ર પ્રત્યે પોતાની જવાબદારીઓ સમજો, ગુસ્સો કરવાથી કઈ સાબિત નહી થાય. મોટા લોકોનો અનુભવ તમારા માટે લાભદાયી થશે. તમારા મનની વાત અને વ્યાપારિક યોજના બધા ન બનાવો, નુકસાન થઈ શકે છે.

7. તુલા રાશિ
જોખમ ભરેલા કાર્યથી દૂર રહો. કોઈ અજાણ પર વિશ્વાસ ન કરો. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમારા વિરોધી ક્રોધિત કરવાની કોશિશ કરી રહ્યાં છે, સાવચેત રહો. ધન સંચયમાં સફળ થશો. સંતાન સુખની પ્રાપ્તિ થશે.

8 વૃશ્ચિક રાશિ
જીવનમાં કોઈ ઉતાર-ચડાવા આવે છે, તમે તેના પર હતાશ થઈ બેસી ગયા તો નુકસાન તમારી સાથે ઘણાં લોકોને પણ થશે. વ્યવસાયમાં ઉન્નતિનો યોગ છે. કર્મચારીથી મદદ મળશે. ન્યાય પક્ષ મજબૂત થશે.

9. ધન રાશિ
ભાગ્યોદયનો સમય છે. પૂરી મહેનતથી તમારા કાર્યમાં લાગી જાઓ, સફળતા મળશે. કાર્યસ્થળ પર મશીનરી જગ્યા પરિવર્તન સમસ્યાઓનું સામધાન આપશે.

10. મકર રાશિ
પરિણામ ચર્ચામાં સફળતા મળશે. ખાણી-પીણીમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. ઘણાં દિવસોથી તમારા મનમાં કોઈ વાતને લઈને ઉપાધિ છે. ખોટી બોલીને તમે સ્વયં ફસાય શકો છો. ધન લાભ થઈ શકે છે.

11. કુંભ રાશિ
કામને ટાળવાનું બંધ કરો સમયસર કાર્ય પૂર્ણ કરતા શીખો. ઉતાવળમાં લીધેલા નિર્ણય ખોટા સાબિત થશે. વેપાર માટે લોન લેવી પડી શકે છે. સંતોનું સાનિધ્ય પ્રાપ્ત થઈ શકે છે.

12. મીન રાશિ
શ્રેષ્ઠ સફળતા માટે કાર્ય યોજનામાં બદલાવ લાઓ. પોતાની રહેણીકરણી બદલો. પરિવારમાં બહેનના વિવાદની ચિંતા બની રહેશે. કપાસ તેલ અને લોખંડના વ્યાપારથી જોડાયેલા લોકોને નુકસાન થઈ શકે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021