Categories: રાશિફળ

18 જાન્યુઆરી 2021 રાશિફળ: આજે મહાદેવના આશીર્વાદથી આ 6 રાશિવાળા માટે શુભ દિવસ રહેશે , જાણો કેવો રહેશે તમારો દિવસ

સોમ એટલે ચંદ્ર… જ્યોતિષમાં ચંદ્રને નવગ્રહોમાં મંત્રીનો દરજ્જો મળ્યો છે. તેમજ કુંડળીમાં ચંદ્રને મનના કારક માનવામાં આવ્યાં છે. તેમનો રંગ સફેદ તેમજ રત્ન મોતી છે. આ દિવસના કારક દેવ સ્વયં દેવાધિદેવ મહાદેવ છે. જાણો આજે 18 જાન્યુઆરી 2021ના રોજ રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ…

મેષ રાશિ
ભવન ભૂમિથી સંબંધિત કોઈ મોટો નિર્ણય લેવાનો યોગ છે. આરોગ્ય તરફ ધ્યાન આપો. ભાગીદારીની સમસ્યાનું નિરાકરણ થશે. જૂના ઉધાર આપેલા પૈસા, જવાબદારીમાં સફળતા મળશે. ન્યાય પક્ષ ઉત્તમ રહેશે.

વૃષભ રાશિ
કયારેક કયારેક વધું વિચારવાથી પણ નિર્ણય લેવામાં અક્ષમ થઈ જાવ છો. વાતચીતની ભાષામાં સાવધાની જરૂરી છે. ધન-સંપત્તિમાં વધારો થઈને આત્મપ્રસન્નતા અનુભવશો.

મિથુન રાશિ
બિઝનેસમાં પ્રગતિ ન મળવાથી તણાવ વધશે. વ્યાપાર મધ્યમ રહેશે. સંતાનના વ્યવહારથી મન દુખી થશે. આર્થિક સ્થિતિને લઈને ચિંતા રહેશે. સમયસર કાર્ય ન પૂર્ણ થવાથી તણાવ રહેશે.

કર્ક રાશિ
અધિકારી પ્રસન્ન રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. ભગવાન પ્રતિ શ્રદ્ધા વધશે. સંતાન સુખ મળવાથી વાતાવરણ આનંદમય રહેશે.

સિંહ રાશિ
તમારા વિચાર બદલો સ્થિતિ બદલવા લાગશે. આર્થિક સ્થિતિ સુધરશે. પારિવારિક જીવન સુખદ રહેશે. સમજી-વિચારીને નિર્ણય લેવાથી લાભ થશે. હતાશ વાતાવરણથી નિકળી શકશો.

કન્યા રાશિ
સગા-વ્હાલાથી મતભેદ રહેવાથી તણાવ વધી શકે છે. આળસ વધું રહેશે. મહત્વપૂર્ણ કાર્યોમાં પ્રતિબદ્ધ થઈને સ્વયં સક્રિય હોવું જરૂરી છે. ભાગીદારીની સમસ્યાનું નિરાકરણ આવશે. લગ્નનો પ્રસ્તાવ આવશે.

તુલા રાશિ
દિવસની શરૂઆત નવ સંકલ્પોથી થશે. વેપાર-વ્યવસાયના ક્ષેત્રમાં અપેક્ષ પ્રમાણે લાભ શકે છે. મિત્રો સાથે આનંદમય સમય વિતાવશો. તમારા કાર્યોની પ્રશંસા થશે.

વૃશ્ચિક રાશિ
બીજાના વિવાદમાં પોતાને સામેલ ન કરો. બિનજરૂરી વિવાદથી બચીને રહો. ઉધાર આપેલા પૈસા, જવાબાદીમાં સફળતા મળશે. નવી કાર્ય રચનાઓને સાકાર કરવાનો અવસર શકે છે.

ધન રાશિ
દિવસના મધ્ય બાદ અનુકૂળતા અનુભવશો. નોકરીના પ્રમોશનની સંભાવના છે. વ્યાપાર-વ્યવસાયમાં પ્રગતિનો યોગ બનવાથી લાભની અપેક્ષા પ્રબળ થશે. અસરકારક વાતાવરણ રહેશે.

મકર રાશિ
આજીવિકના નવા સ્ત્રોત મળશે. કામકાજમાં મન લાગશે. બીજાની મદદ મળશે. વાતચીતમાં સંયમ રાખો. કુટુંબીક સમસ્યાઓ દૂર થઈને મન ખુશ રહેશે.

કુંભ રાશિ
પોતાની વાણી પર નિયંત્રણ રાખો. મિત્રો સાથે મોજ-મસ્તીનો સમય વિતશે. ગુસ્સો, ઉત્તેજન પર નિયંત્રણ રાખો. વ્યાપાર-વ્યસાયમાં પ્રતગિનો યોગ બનવાથી લાભની અપેક્ષા પ્રબળ હશે. પ્રવાસમાં સાવધાની જરૂરી.

મીન રાશિ
આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે. વૃદ્ધલોકોનું આરોગ્યનુ ધ્યાન રાખો. કામકાજમાં અપેક્ષા અનુકૂળ અવસર પ્રાપ્ત થશે. વિરોધી પોતાના મંતવ્યમાં સફળ નહી થઈ શકે. પરિવાર લોકોની મદદથી આયોજન સફળ થશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021