Categories: રાશિફળ

21 જાન્યુઆરી 2021 રાશિફળ : ગુરૂવારે ભગવાન વિષ્ણુ વરસાવશે અપરમપાર કૃપા, આ જાતકોને થશે વિશેષ લાભ, જાણો કેવો રહેશે તમારો દિવસ

ગુરૂવારને દેવતાઓના ગુરૂ એટલે દેવગુરૂ પણ કહેવામાં આવે છે. આ જ કારણ આ દિવસને ગુરૂવાર પણ કહેવાય છે. જ્યોતિષમાં ગુરૂ એટલે ગુરૂને વિદ્યાના દેવતા માનવામાં આવે છે. તેમનો રંગ પીળો રત્ન પુખરાજ છે. આ દિવસના કારક સ્વયં ભગવાન શ્રી હરી વિષ્ણુ છે. આ ઉપરાંત વિદ્યાનો દિવસ હોવાના કારણ આ દિવસ વિદ્યાના દેવી માતા સરસ્વતીની પૂજાનું પણ વિધાન છે. જાણો આજે 21 જાન્યુઆરી રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ…

મેષ રાશિ
આજે તમને કોઈ ખુશખબરી મળવાના સંકેત છે. આજે તમારી આજુબાજુનું વાતાવરણ સકારાત્મક રહેશે. કુંવારા લોકો પ્રેમીને સમય આપશે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે.

વૃષભ રાશિ
ધનના નવા સ્ત્રોતમાં વૃદ્ધિ થશે. જો તમે સાચી લગનથી આજના દિવસ કોઈ પણ કામ કરશો તો તેમા સફળતા અવશ્ય મળશે. આજે તમને ધન લાભ થવાનો યોગ છે. આજ તમે જે પણ કાર્ય કરો પોતાના મગજથી સમજી-વિચારીને કરો હૃદયનું ઓછું સાંભળતો સારૂ રહેશે.

મિથુન રાશિ
આજે તમારે પોતાના વિચારોને સ્પષ્ટતાથી અભિવ્યક્ત કરવાની કોશિશ કરવી જોઈએ, પૂરો પ્રયત્ન કરો કે બીજી વ્યક્તિ તે જ સમજે જે તમે ઈચ્છો છો. આથી તમે અંતમાં ઘણી બધી પરેશાનીઓથી બચી શકશો.

કર્ક રાશિ
આજનો તમારા માટે દિવસ વધું સારો નહી રહે. ખૂબ લાંબી પ્રતિક્ષા બાદ કાનૂની વિવાદનો નિર્ણય તમારા હકમાં રહેશે. પરિસ્થિતિને ધ્યાનથી સમજો અને જરૂરી પગલા ભરો. જે લોકો વ્યાપારિક સંપત્તિ ખરીદવા અથવા તેમાં રોકાણ કરવાનું મન બનાવી રહ્યાં છે તેમાં થોડી અડચણ આવી શકે છે, આ માટે સારૂ રહેશે કે તમે આ યોજનાને થોડા દિવલ માટે ટાળી દો.

સિંહ રાશિ
આજે તમારી આર્થિક સ્થિતિ પહેલાથી સારી રહેશે. આજે તમારા બિઝનેસમાં સ્થિતિ સારી રહેશે. આજે કરવામાં આવેલું રોકાણ તમારા માટે અત્તિ શુભ છે. દરેક વિષયમાં આજે સાવધાની પૂર્વક વ્યવહાર રાખવો પડશે. વાણી પર તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું શુભ રહેશે. આજે તમે પોતાની બુદ્ધિથી મોટી સમસ્યાનો પણ હલ નિકાળશો.

કન્યા રાશિ
આજે મનોરંજન પર પૈસા ખર્ચ થઈ શકે છે. આર્થિક સ્થિતિથી આજનો દિવસ લાભદાયી રહેશે. આજે થોડા આળસ અનુભવશો. આરામ તમારા માટે ઉત્તમ છે. આજે પ્રેમ અને મિત્રને છોડીને આરામ કરો. ઘરમાં છોડ લગાવવાથી મનને શાંતિ મળશે.

તુલા રાશિ
આવકના દ્રષ્ટિકોણથી તમારા માટે યોગ્ય સમય છે, પોતાના કાર્યને ઝડપથી વધારો. આજે તમને અત્યંત સાવધાની રાખવી જરૂરી છે. આજે કોઈ દુર્ઘટના થઈ શકે છે જેના કારણે ઈજા થઈ શકે છે, પરંતુ ગભરશો નહી તમે બધી મુસીબતથી બચી શકશો.

વૃશ્ચિક રાશિ
આજે તમારી ભાવનાઓમાં બહેનની અપેક્ષા થોડી વધું છે, વાતચીતમાં સાવચેતી રાખો. બેદરકારીથી નુકસાન થશે. વિરોધી ખૂબ વિરોધ કરશે. કાર્યક્ષેત્રમાં વ્યવસ્થિત રીતે આગળ વધો. સહકર્મીઓની મદદ મળશે. કાર્યની શરૂઆતમાં પરેશાની આવી શકે છે. આજે તમને આર્થિક લાભ થશે પરંતુ શારીરિક તકલીફ નજર આવશે.

ધન રાશિ
આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. આ રાશિના વિદ્યાર્થી તમારા કરિયરને લઈને હેરાન થશે. સારૂ છે તમારા ગુરૂથી માર્ગદર્શન લો. વ્યાપારને કોઈ બીજા રાજ્યમાં વધારવા કાર્યની શરૂઆત કરવા માટે દિવસ સારો છે.

મકર રાશિ
પ્રયત્ન કરો કે આજ કોઈના વિવાદમાં ન પડો. આર્થિક લેતી-દેતી કરવા માટે આજનો દિવસ ખૂબ સારો છે, પરંતુ લેતી-દેતીમાં કોઈ મોટું જોખમ ઉઠાવવા માટે આજનો દિવસ યોગ્ય નથી. આજે ઝડપથી લાભ ઉઠાવવાની જગ્યાએ ધીમે ધીમે પણ નક્કી કરેલા લાભનો વિકલ્પ પસંદ કરો અને તેના આધારે કોઈ મોટું રોકાણ પસંદ કરો.

કુંભ રાશિ
પરિવારનો સહયોગ મળશે. સંઘર્ષ વધું રહેશે. મિત્રોની મદદ મળશે. આજે તમારા ગુસ્સાને પૂરી રીતે કાબૂમાં રાખવાની કોશિશ કરો. તમારા મનમોજી વ્યવહાર પર કાબૂ રાખો, કારણ કે આ તમારી મિત્રતાને બર્બાદ કરી શકે છે.

મીન રાશિ
હવે તમારા ઘરની ચારો દિવાલથી બહાર નીકળવું જ પડશે, સાથે જ આજે તમારી મનોકામના પૂર્ણ થશે. આ રાશિના બાળકો જો વધું મહેનત કરશે તો ભવિષ્યમાં સફળતા મળશે. લક્ષ્મીજીના આગળ ઘીનો દીવો પ્રગટાવવાથી આર્થિક પક્ષ મજબૂત થશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021