24 ફેબ્રુઆરી 2021 રાશિફળ: આજે ગજાનન ગણેશજીની કૃપાથી આ રાશિના લોકોનું ચમકશે ભાગ્ય, જાણો કેવો રહેશે તમારો દિવસ

24 ફેબ્રુઆરી 2021 રાશિફળ: આજે ગજાનન ગણેશજીની કૃપાથી આ રાશિના લોકોનું ચમકશે ભાગ્ય, જાણો કેવો રહેશે તમારો દિવસ

જ્યોતિષમાં ચંદ્રના પુત્ર બુધને રાજકુમારનો દરજ્જો મળ્યો છે. બુધ ગ્રહને બુદ્ધિના કારક માનવામાં આવે છે. તેમનો રંગ લીલો તેમજ રત્ન પન્ના છે. આ દિવસના કારક દેવ સ્વયં શ્રી ગણેશજી છે.

મેષ રાશિ
કાર્યસ્થળ પર અધિકારીઓથી મતભેદ સંભવ છે. સુખ-સુવિધાનો સામાનમાં પૈસા ખર્ચ થશે. કુટુંબીક લોકોનો સાથ મળશે. પરસ્પર સંબંધમાં મધુરતા આવશે. ન્યાય પક્ષ મજબૂત થશે.

વૃષભ રાશિ
મિત્રોથી વિવાદની સ્થિતિ બની રહેવાની છે. પરિણામ ચર્ચામાં સફળતા મળશે. નોકરી કરી રહેલા લોકો માટે સ્થાળાતંરનો યોગ બની રહ્યો છે. પારિવારીક યાત્રાનો યોગ છે. વ્યસ્તતાના પગલે જરૂરી કાર્યમાં અવરોધ આવશે. આર્થિક તંગીનો સામનો કરવો પડશે.

Advertisement

મિથુન રાશિ
વિરોધી સક્રિય રહેશે. યોજનાનું અનુરૂપ કાર્ય ન થવાથી મન નારાજ રહેશે. વાહન મશીનરીનો પ્રયોગ સાવચેતીથી કરો. આત્મવિશ્વાસની ઉણપના પગલે નિર્ણય લઈ શકો છો.

કર્ક રાશિ
નવી ઉર્જા સાથે દિવસની શરૂઆત થશે. ઘરેલુ કામકાજના પગલે વ્યસ્ત રહેશો. કાર્યસ્થળ પર નોકરોની સમસ્યા બની રહેશે. ભૂમિ ભવનમાં રોકાણ થઈ શકે છે.

સિંહ રાશિ
સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. જિદ્દી સ્વભાવના કારણ તમારા સંબંધોમાં કડવાશ આવશે. વ્યર્થના કામોમાં રૂચિ વધશે. નોકરીની શોધમાં ભટકવું પડી શકે છે. સમય સાથે બધું યોગ્ય થશે.

Advertisement

કન્યા રાશિ
વેપાર વિસ્તાર માટે પૈસા ભેગા કરવામાં જોડાયા રહેશો. મહેમાનનું આગમન દિનચર્યામાં બદલાવ કરશે. વિવાહ યોગ્ય જાતકો માટે સમય શ્રેષ્ઠ છે. નવા વસ્ત્ર આભૂષણની પ્રાપ્તિ સંભવ છે.

તુલા રાશિ
ઘણાં દિવસોથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે. પારિવારીક વિવાદોના પગલે ચિંતત રહેશો. વ્યાપારિત પ્રવાસ થઈ શકે છે. સામાજિક કાર્યોમાં સામેલ થશો.

વૃશ્ચિક રાશિ
ભાગ્યના ભરોસે ન બેસો, કામ કરો. વ્યાપારિક લાભ થશે. ધર્મ-કર્મમાં આસ્થા વધશે. પારિવારિક વાતાવરણ અનુકૂળ રહેશે. સંત દર્શન સંભવ છે.

Advertisement

ધન રાશિ
આજનો દિવસ તમારા શુભ છે. જૂના મિત્રોથી ભેટ થશે. સહકર્મચાઓની મદદ મળશે. મૂડી રોકાણથી લાભ થશે. જીવન સાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

મકર રાશિ
જૂના મામલા ઉકેલાશે. પરિવારમાં સંપત્તિ વિવાદને લઈને વિવાદ સંભવ છે. તમારા સગા લોકો તમને દગો આપી શકે છે, સાવચેત રહો. અચાનક પૈસા લાભ સંભવ છે. વેપાર વિસ્તારની યોજના ટાળો.

કુંભ રાશિ
માનસિક શાંતિ મળશે. કાર્યસ્થળમાં બદલાવ આવી શકે છે. વ્યાપારિક પ્રગતિ મળશે. વિશિષ્ટ વ્યક્તિથી મુલાકાત મન પ્રસન્ન કરશે. સંતાનનું સુખ મળશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં લાભ થશે.

Advertisement

મીન રાશિ
ઘણાં દિવસોથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે. વિવાહ યોગ્ય જાતકો માટે સમય અનુકૂળ છે. મકાન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે. અધિકારી વર્ગ માટે સમય મિશ્રિત ફળદાયી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *