24 જાન્યુઆરી 2021 રાશિફળ : સૂર્યદેવ આ રાશિના જાતકો પર થયા મહેરબાન, જાણો કેવો રહેશે તમારો દિવસ

24 જાન્યુઆરી 2021 રાશિફળ : સૂર્યદેવ આ રાશિના જાતકો પર થયા મહેરબાન, જાણો કેવો રહેશે તમારો દિવસ

રવિ એટલે સૂર્ય જ્યોતિષમાં સૂર્યને તમામ ગ્રહોના રાજા માનવામાં આવે છે. તેમજ કુંડળીમાં પણ સૂર્ય આત્મા અને માન-સન્માન સાથે જ અપમાનના કારક પણ માનવામાં આવ્યાં છે. તેમનો રંગ કેસરિયો તેમજ રત્ન માણિક્ય છે. આ દિવસના કારક દેવ સ્વયં સૂર્યદેવ જ છે. આજે રવિવારે એકાદશી 10:57 PM સુધી તેમના બાદ દ્વાદળી તિથિ રહેશે. જાણો આજે 24 જાન્યુઆરી રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ…

મેષ રાષિ
કોઈ જૂની વાતોને લઈને સહકર્મચારીઓથી ઝઘડો થઈ શકે છે, છેવટે સાવચેતીથી કામ લઈને વિવાદ ટાળો. અંગત જીવનમાં પરેશાનીઓ રહી શકે છે. પ્રેમ સંબંધોના સંદર્ભમાં આજનો દિવસ અનુકૂળ છે. કોઈ પણ મોટો નિર્ણય લેવાથી બચો. સમજી-વિચારીને જ કોઈ નિર્ણય લો.

વૃષભ રાશિ
પરણિત લોકોના જીવનસાથીનો વ્યવહાર પ્રેમ ભર્યો રહેશે. જોકે, આજે કારણ વગર સ્વયંને તણાવ ગ્રસ્ત અનુભવશો. સંગીતના વિદ્યાર્થીઓ માટે દિવસ શુભ છે. આજે નાની-નાની વાતો પર જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે.

Advertisement

મિથુન રાશિ
તમારા જીવનમાં બદલાવ આવવાની સંભાવના બની રહી છે. વ્યક્તિ વિશેષથી લાભ મળશે. મહેમાનોનું આગમન થશે. વેપાર સામાન્ય રહેશે. શેરમાં મૂડી રોકાણ વિચારીને કરો. આરોગ્ય પ્રત્યે સાવધાન રહો.

કર્ક રાશિ
તમારી લોકપ્રિયતામાં વૃદ્ધિ થશે. તમારી કમાણી વધશે. આજે પિતાના આરોગ્યની સ્થિતિ ચિંતાનો વિષય બની શકે છે. દુર્ઘટના થઈ શકે છે, આ માટે ત્યાં સાવચેતીથી ચાલો.

સિંહ રાશિ
આજે વિચાર અને યોજનાઓથી અધિકારી ખુશ થશે. તમારી સારી તસવીર પણ બનશે. આજે પરિક્ષામાં સફળતા મળશે. કોઈ કામ કરવા માટે દિવસ શુભ છે. આજે તમારો પગાર વધવાનો પ્રબળ યોગ છે. બિઝનેસમાં પણ ફાયદા સાથે કોઈને આપેલા પૈસા આજે પરત મળશે.

Advertisement

કન્યા રાશિ
આજે મનમાં પ્રસન્નતાનો ભાવ રહેશે. તમારો દિવસ સુકૂન ભર્યો રહેશે સાથે જ આજે બીજાને સમજવા માટે દિવસ ખૂબ સારો છે. ધનનો વધું ખર્ચ મુશ્કેલીનુ કારણ બની શકે છે. ભાગ્યવૃદ્ધિનો યોગ હોવા પર પણ કોઈ પણ કાર્યમાં વિચારહીન પગલુંથી નુકસાન થઈ શકે છે. શ્રમનું ફળ મળશે.

તુલા રાશિ
આર્થિક રીતે દિવસ સમૃદ્ધ છે. આજે તમારી મહેનતનું તમને લાભ મળશે. તમારૂ પારિવારીક જીવન શાંતિ પૂર્ણ અને ખુશહાલ રહેશે. તમારી સામાજિક લોકપ્રિયતા વધશે અને લોકો મહત્વપૂર્ણ બાબતા પર તમારી સલાહ લેશે.

વૃશ્ચિક રાશિ
આજે સંપત્તિ ખરીદવા માટે દિવસ સારો છે. આજે તમને બિઝનેસમાં પ્રગતિ સાથે જ નવા કાર્ય કરવા માટે દિવસ શુભ છે. આજના દિવસ ધન લાભની સંભાવના વચ્ચે કુંવારા લોકોને આજે લગ્નનો પ્રસ્તાવ મળશે. પરિવારની મદદથી જ કાર્યક્ષેત્રમાં તમારૂ પ્રદર્શન સારૂ રહેશે.

Advertisement

ધન રાશિ
આજે કરવામાં આવેલા કાર્યમાં તમને યશ, કીર્તિ અને સફળતા મળશે. આજે તમે કોઈ મહિલાના પ્રત્યે આકર્ષિત થઈ શકો છો. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. આજે તમારા મનને શાંત અને ખુશ રાખો. તમારી વાણી પર સંયમ રાખો. કોઈ વાતને લઈને તમે ઉદાસ થઈ શકો છો. તમારી સ્વાસ્થયનું ધ્યાન રાખો.

મકર રાશિ
તમારૂ કરિયર અને નાણાકીય સ્થિતિમાં ખૂબ સુધારો આવશે. તમારી પાસે ઘણાં અવસર હશે અને તમે વરિષ્ઠોથી તરફેણ મળવશો. તમે મહત્વપૂર્ણ લોકો સાથે નવા સંબંધ સ્થાપિત કરશો. તમારૂ આરોગ્ય સારૂ રહશે. રોકાણ માટે દિવસ સારો છે. આજે કરેલું રોકાણ આર્થિક સ્થિતિમાં શ્રેષ્ઠ બદલાવ લાવશે.

કુંભ રાશિ
નોકરી કરેલા લોકોને કંપની અથવા સરકારની તરફથી અટકેલા પૈસા મળી શકે છે. આજે તમને કઈક મોટું અને અનુભવી લોકોથી રોકાણ અને બચત કરવાની નવી રીત જાણવા મળશે. સંબંધી અને મિત્રોથી પણ આર્થિક મદદ મળવાની છે. આજે તે વસ્તુઓને મહત્વ આપે જે ખરેખર તમારા માટે મહત્વપૂર્ણ છે.

Advertisement

મીન રાશિ
આજે તમે તમારી ઈચ્છા શક્તિના બળ પર મોટાથી મોટા પડકારનો સામનો કરવા પાછળ નહી હટો. ધન હાનિ થઈ શકે છે. ઈચ્છાનુસાર પરિણામ મેળવવા માટે તનતોડ કરવી પડશે. આજે તમે કાર્યક્ષેત્રમાં ટીકા થઈ શકે છે. આરોગ્યનું ધ્યાન રાખો. કાર્યક્ષેત્ર અને વ્યવસાયમાં વિશેષ લાભની સંભાવના છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *