Categories: ભક્તિ

રામ ચરિત્ર માનસ અનુસાર, આ 4 લોકો પાસે નથી રહેતા પૈસા, મા લક્ષ્મી ભાગે છે દૂર.. જાણો

આજના ભાગદોડવાળા સમય સૌ કોઈ ભૌતિક સુખ-સુવિધા મેળવવા માટે આંધળી હરીફાઈમાં દોડી રહ્યાં છે. આજે સૌ કોઈ માટે પૈસા સૌથી વધુ મહત્વનું સાધન બની ગયું છે. જેને મેળવવા માટે લોકો રાત-દિવસ એક રહી રહ્યાં છે. છતાં કેટલાંક લોકો એવા છે, જે મહેનત તો કરે છે પરંતુ તેમની પાસે પૈસા ટકતા નથી. એવા લોકો માટે રામ ચરિત માનસમાં કેટલાંક સંકેતો દર્શાવાયા છે. જેમાં પૈસા ન ટકવાનું અને આદર્શ જીવન જીવવાની રીત જણાવી છે.

હિન્દુ ધર્મમાં રામ ચરિત્ર માનસમાં જીવન જીવવાના આધાર ગણવામાં આવે છે. રામ ચરિત્ર માનસ આપણને જીવન જીવવાની દિશા બતાવે છે. રામ ચરિત્ર માનસ આપણને જીવનના દરેક ક્ષણે આદર્શ અને ધર્મ અનુસાર જીવવા માટે પ્રેરણા આપે છે. રામ ચરિત્ર માનસમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક લોકો પાસે પૈસા કેમ નથી ટકતા. તો આજે અમે તમને આ બાબતો વિશે જણાવીશું.

1.રામાયણ મુજબ જો જીવનસાથી બીમાર હોય તો તમારી પાસે ક્યારેય લક્ષ્મી ટકતી નથી. આપણે બધાએ આ વાત સાંભળી જ હશે કે, એક સારી સ્ત્રી તેના ઘરનું નામ રોશન કરે છે અને જે લોકો પોતાના પાર્ટનર છેતરે છે. તેમની પાસે ક્યારેય પૈસા રહેતા નથી. જો તમે તમારા જીવનસાથીને દગો આપશો તો, તમારું જીવન અને ઘર બરબાદ થઈ શકે છે. તેથી, કોઈ પણ સમયે તમારા સાથીને દગો આપવો નહીં.

2. રામ ચરિત્ર માનસ અનુસાર, જે વ્યક્તિ લાલચી હોય છે, તેની પાસે ક્યારેય લક્ષ્મી ટકશે નહીં. એવું કહેવાય છે કે, લાલચ ખરાબ બાબત હોય છે. જો તમે લાલચ કરો છો તમે મુશ્કેલીમાં પડી શકો છો. તેથી વધારે લાલચ ન કરવી, પરંતુ ધર્મ અનુસાર પાલન કરવું

3. રામ ચરિત્ર માનસના અનુસાર, જે પણ ઘરમાં નશીલા પદાર્થનું સેવન કરે છે. તે ઘરમાં લક્ષ્મીનો નિવાસ નથી રહેતો, કારણ કે તમે સાંભળ્યું હશે કે તે નશીલી વસ્તુ નાશ કરે છે. જો તમારી અંદર આવી ખરાબ ટેવ હોય અથવા તમે આલ્કોહોલનું સેવન કરો છો, તો ટૂંક સમયમાં જ છોડી દો. ત્યારે જ તમારી પાસે માં લક્ષ્મીનું આગમન થશે.

4. રામ ચરિત્ર માનસ અનુસાર, જે કોઈ માણસને ઘમંડ હોય છે. તે ઘમંડી વ્યક્તિ પાસે ક્યારેય પૈસા નથી રહેતા. જો આવા વ્યક્તિ પાસે પૈસા છે, તો તે ટૂંક સમયમાં જ સમાપ્ત થઇ જશે. તેથી એવું કહેવામાં આવે છે કે વધુ પૈસાનો ઘમંડ વ્યક્તિ ને બરબાદ કરી દે છે. તેથી તમારે ધનવાન બનવું હોય તો સૌ પ્રથમ તમારે ઘમંડને છોડી દેવુ જોઈએ. પછી તમારી પાસે લક્ષ્મીનું આગમન થશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021